સૂર્ય ઊર્જાના ક્ષેત્રમાં અમેરિકાને પાછળ રાખી ભારત બીજા ક્રમે પહોંચ્યું
રિવોઈ ન્યૂઝ, 28 મે 2026 – સૂર્ય ઊર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં આ અઠવાડિયે ભારતે એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. આ બાબતે અમેરિકાને પાછળ રાખીને ભારત બીજા ક્રમે પહોંચી ગયું છે. અહેવાલો અનુસાર ભારતે ગત વર્ષે અર્થાત 2025માં સૂર્ય ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં 50 ગીગાવૉટનો વધારો કર્યો હતો. તે સાથે હાલ ભારતની ઉત્પાદન ક્ષમતા 150 ગીગાવૉટ થઈ […]


