1. Home
  2. Tag "estimate"

ગરવી ગુર્જરીઃ હસ્તકલા-હાથશાળ કારીગરોએ બનાવેલી વસ્તુઓનું ચાલુ વર્ષે 25 કરોડનું વેચાણ થવાનો અંદાજ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) સિસ્ટમનું સફળ અમલીકરણ કર્યુ છે. નિગમના વેચાણ કેન્દ્રો એટલે કે ગરવી-ગુર્જરી એમ્પોરિયમમાં ERP સિસ્ટમ કાર્યાન્વિત થતાં હસ્તકલા-હાથશાળ કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓના બારકોડિંગની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ હવે નિગમ માટે ગરવી-ગુર્જરીમાં વેચાણ થતા માલ-સામાનનું ટ્રેકિંગ તથા માંગમાં રહેલી એટલે કે ડિમાંડિંગ […]

ગીરમાં વનરાજોની વસતીમાં થયો વધારો, સિંહોની વસતી વધીને 1200 થઈ હોવાનો અંદાજ

અમદાવાદ: ગુજરાતમાં વન વિભાગના અથાગ પ્રયાસોને લીધે એશિયાટિક સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.  વન વિભાગે અનુભવના આધારે કરેલા  અનુમાન મુજબ સિંહોની વસતી 1200 ને વટાવી ગઈ છે. જોકે, આ આંકડો સત્તાવાર નથી. 2022નો સત્તાવાર આંકડો 760 છે પરંતુ વનરક્ષકોનું કહેવું છે કે, અસલ આંકડો આનાથી વધારે હોઈ શકે છે કારણકે છેલ્લા એક વર્ષમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code