1. Home
  2. Tag "feature"

વોટ્સએપનું નવું ફીચર,બદલાશે અનુભવ,જાણો શું છે ખાસ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp નવા ફીચર્સ પર કામ કરતુ રહે છે.આ સાથે યુઝર્સને સારો અનુભવ પણ મળે છે.હવે એક રિપોર્ટ અનુસાર, કંપની વીડિયો કોલ માટે પિક્ચર-ઈન-પિક્ચર મોડ પર કામ કરી રહી છે.તેનાથી યુઝર્સની વીડિયો કૉલ કરવાની રીત બદલાઈ જશે. WaBetaInfo એ આ અંગે માહિતી આપી છે.WaBetaInfo સમયાંતરે WhatsAppના આવનારા ફીચર્સ વિશે જણાવતું રહે છે.રિપોર્ટ અનુસાર, […]

વોટ્સએપમાં આવ્યું શાનદાર ફિચર,અહીં જાણો નવા ફીચર વિશે

વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ લાવતું હોય છે.ત્યારે વોટ્સએપે જૂના સંદેશાઓ તારીખ પ્રમાણે જોવા માટે “સર્ચ ફોર મેસેજ બાય ડેટ” નવું ફીચર બહાર પાડ્યું છે.આ ફીચર ખૂબ જ રસપ્રદ છે અને યુઝર્સને ઓછા સમયમાં જૂના મેસેજ શોધવામાં મદદ કરશે.કંપનીએ તાજેતરમાં જ મેસેજ યોરસેલ્ફ ફીચર પણ બહાર પાડ્યું છે. વોટ્સએપ છેલ્લા બે વર્ષથી આ ફીચર […]

આ ફીચરની મદદથી એક સાથે બે ફોનમાં ચાલશે વોટ્સએપ,નંબર વગર પણ કરશે કામ

વોટ્સએપ પોતાના યુઝર્સ માટે કંઇક ને કંઇક કરતું રહેતું હોય છે. કેટલાક પ્રકારના ફીચરને લોન્ચ કરતું રહેતું હોય છે ત્યારે WhatsApp Companion Mode દ્વારા યુઝર્સ એકસાથે ઘણા ડીવાઈસમાં પોતાના WhatsApp એકાઉન્ટને ચલાવી શકશે. આવનારા ફીચરની મદદથી યુઝર્સ પ્રાથમિક સ્માર્ટફોન સિવાય અન્ય સ્માર્ટફોન અથવા ટેબલેટ પર WhatsApp ચલાવી શકે છે. આનો અર્થ એ છે કે જો […]

ગૂગલ મેપ્સનું શાનદાર ફીચર: તમારા લોકેશનની આ રીતે ચેક કરો એર ક્વોલિટી

ગૂગલ મેપ્સ પર શાનદાર ફીચર આવ્યું છે.આ ફીચરની મદદથી યુઝર્સ તેમના વિસ્તારની હવાની ગુણવત્તા ચકાસી શકે છે. ગૂગલ મેપ્સમાં આ માટે એક સરળ પ્રોસેસ આપવામાં આવી છે.હવાની ગુણવત્તા દરેક વિસ્તારમાં અલગ હોય છે. જો વાત કરવામાં આવે દિલ્હી NCRની તો ત્યાં ફરી એકવાર પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું છે અને દરેક વિસ્તારનું પ્રદૂષણ સ્તર અલગ-અલગ છે. […]

WhatsApp લાવી રહ્યું છે એક ધમાકેદાર ફીચર

વોટ્સએપ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા અપડેટ અને ફીચર્સ લાવી રહ્યું છે.ત્યારે WhatsApp એક ધમાકેદાર ફીચર લાવી રહ્યું છે.હવે યુઝર્સને જુના મેસેજ શોધવામાં વાર નહીં લાગે.આ ફીચરની મદદથી જૂના મેસેજને સર્ચ કરવામાં મદદરૂપ સાબિત થશે. વોટ્સએપ આ  ફીચર પર જોરશોરથી ટેસ્ટિંગ કરી રહ્યું છે જે યુઝર્સને […]

WhatsApp માં આવી રહ્યું છે આ અદ્ભુત ફીચર

તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપથી સારી રીતે પરિચિત હશો. આ લોકપ્રિય એપ તમને લગભગ દરેક સ્માર્ટફોનમાં જોવા મળશે. તેની લોકપ્રિયતાનું કારણ તેમાં હાજર તમામ ફીચર્સ અને તેની ફ્રી સર્વિસ છે. WhatsApp તેના યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે નવા ફીચર્સ પર કામ કરતું રહે છે અને હવે કંપની તેના iPhone યુઝર્સ માટે કેમેરા શોર્ટકટ બટન […]

INSTAGRAM: હવે એક સાથે અનેક ફોટાને શેર કરી શકાશે,જાણો નવું ફીચર

ટેલિગ્રામ અને ઈન્સ્ટાગ્રામના યુઝર્સની સંખ્યા આપણા દેશમાં કરોડોની સંખ્યામાં છે. રોજ કરોડોની સંખ્યામાં લોકો પોસ્ટ કરતા હોય છે પણ હવે આ આંકડો ડબલ થવા અનેક ગણો વધી જશે કારણ કે ઈન્સ્ટાગ્રામમાં હવે નવુ ફીચર આવી ગયું છે જેમાં હવે દરેક વ્યક્તિ એક સાથે હવે એક જ ફોટો નહીં પણ અનેક ફોટોને શેર કરી શકશે. ઇન્સ્ટાગ્રામનું […]

વોટ્સએપ ગ્રુપ એડમિન બનશે ‘બાહુબલી’, આ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું આ ઉપયોગી ફીચર  

વોટ્સએપ યુઝર્સના અનુભવને વધારવા માટે નવા ફીચર્સ બહાર પાડતું રહે છે.ફીચર રીલીઝ કરતા પહેલા, તે બીટા યુઝર્સને ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.તાજેતરમાં, કંપનીએ WhatsApp iOS બીટા વપરાશકર્તાઓ માટે આકસ્મિક રીતે ડિલીટ થયેલા સંદેશાને પુનઃપ્રાપ્ત કરવાનો વિકલ્પ આપ્યો છે. હવે કંપની વોટ્સએપ બીટા યુઝર્સ માટે વધુ એક નવું ફીચર ઉપલબ્ધ કરાવી રહી છે.આની મદદથી વોટ્સએપ […]

ફેસબુકએ Apple ફોન યુઝર્સને આપ્યો ઝટકો,આ ફિચરને લઈને કહી વાત

વિશ્વમાં iPhoneનો ઉપયોગ કરનાર લોકોને વર્ગ પણ મોટો છે, જે રીતે લોકોને એન્ડ્રોઈડમાં સુવિધાઓ મળી રહે છે તે રીતે iPhone યુઝર્સ પણ આશા રાખે છે કે તેમને પણ એ પ્રકારની સુવિધાઓ મળી રહે, આવામાં ફેસબુક દ્વારા iPhone યુઝર્સને ઝટકો આપવામાં આવ્યો છે. વાત એવી છે કે ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર ફેસબુક ડાર્ક મોડમાં ખામી […]

મોબાઈલમાં ફોન કરતી વખતે વારંવાર નેટવર્ક પ્રોબલમ આવે છે,તો આ ફીચરને ઓન કરી દો

મોબાઈલ ફોનનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જ જાય છે. લોકો ફોનથી હવે એ રીતે જોડાઈ ગયા છે કે તે હવે શરીરનું અંગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આવામાં સામાન્ય વાત છે કે આટલા બધા મોબાઈલ યુઝર્સ વધે એટલે નેટવર્ક પર ભાર આવવાનો અને નેટવર્કની તકલીફ પણ થવાની, પણ આવામાં જો મોબાઈલમાં એક ફીચરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code