1. Home
  2. Tag "film industry"

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ દેશભક્ત કે રાષ્ટ્રવાદી નથીઃ અભિજીત ભટ્ટાચાર્ય

મુંબઈઃ પોતાની ગાયકીથી લોકોના દિલ પર રાજ કરનાર જાણીતા ગીતકાર અભિજીત ભટ્ટાચાર્ય અગાઉ એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાની ગાયકોને પ્રમોટ કરવા બદલ સલમાન ખાનની ટીકા કરી હતી. દરમિયાન તાજેતરમાં  ગાયકે કહ્યું કે બોલિવૂડમાં એક પણ અભિનેતા સાચો રાષ્ટ્રવાદી કે દેશભક્ત નથી. બોલીવુડના જાણીતા ગાયક અભિજીતે બોલીવુડના કેટલાક લોકો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, ફિલ્મ […]

ફિલ્મ ઉદ્યોગને પાયરસીને કારણે દર વર્ષે રૂ. 20,000 કરોડ સુધીના નુકસાનનો અંદાજ

પાયરસીને કારણે ફિલ્મ ઉદ્યોગને દર વર્ષે રૂ. 20,000 કરોડ સુધીનું નુકસાન સહન કરવું પડે છે, ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે દેશમાં ફિલ્મ પાયરસીને રોકવા માટે કડક પગલાં લીધાં છે. આ વર્ષના ચોમાસુ સત્ર દરમિયાન સંસદે સિનેમેટોગ્રાફ (સુધારા) અધિનિયમ, 1952 પસાર કર્યા પછી, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ચાંચિયાગીરી સામેની ફરિયાદો મેળવવા માટે નોડલ અધિકારીઓની એક સંસ્થાકીય વ્યવસ્થા સ્થાપિત કરી છે અને વચેટિયાઓને ડિજિટલ […]

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેતા તુષાર કપૂરને 20 વર્ષ પૂર્ણઃ પહેલા ઈન્ડસ્ટ્રીના લોકો આપતા અજીબોગરીબ સલાહ

મુંબઈઃ બોલીવુડના ચોકલેટી બોય તુષાર કપૂરને તાજેતરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાના 20 વર્ષ પૂર્ણ કર્યાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શરૂઆતના દિવસોના કેટલાક રહસ્ય ઉપરથી તુષાર કપૂરે પડદો ઉઠાવ્યો છે. તુષાર કપૂરે નવા અભિનેતા તરીકે ઈન્ડસ્ટ્રીના લોકોએ કેવી-કેવી સલાહ આપી હતી તેની માહિતી આપી હતી. તુષાર કપૂરે વર્ષ 2001માં કરિના સાથે “મુઝે કુછ કહેના હૈ”થી કેરિયરની શરૂઆત કરી હતી. […]

વચગાળાના બજેટ દરમિયાન ‘ઉરી’ ફિલ્મના ઉલ્લેખ પર તાળીઓનો ગડગડાટ

મોદી સરકારે પોતાના આખરી બજેટને રજૂ કર્યું છે. બજેટ – 2019માં કાર્યવાહક નાણાં પ્રધાન પિયૂષ ગોયલે દેશના લોકોને ઘણાં મોટા-મોટા વાયદા કર્યા છે અને યોજનાઓના એલાન પણ કર્યા છે. તે દરમિયાન તેમણે બજેટ ભાષણની વચ્ચે જ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. પિયૂષ ગોયલે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે આપણે તાજેતરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code