1. Home
  2. Tag "Football"

FIFA WC 2022: રોનાલ્ડો સતત પાંચ વર્લ્ડ કપ રમનારો પ્રથમ ખેલાડી બન્યો, જાણો કેટલા ગોલ કર્યા…..

પોર્ટુગલ : FIFA વર્લ્ડ કપ 2022 (FIFA WC 2022)માં  ગુરુવારે રાત્રે પોર્ટુગલ વિરુદ્ધ  ઘાના મેચમાં, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 65મી મિનિટે ગોલ કરીને તેની ટીમને લીડ અપાવી. આ ગોલ સાથે તેણે ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટો અને ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો. આ રેકોર્ડ મુજબ, તે 5 ફીફા વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ફૂટબોલર બની ગયો […]

ફૂટબોલ:2 દિવસ પછી ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો,જાણો ક્યાં યોજાશે મુકાબલો

દિલ્હી:ખેલ જગતમાં આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો છવાયેલો છે.ક્રિકેટના મેદાન પર બંને ટીમો એશિયા કપ 2022માં બે વખત સામસામે આવી ચુકી છે.ભારત પ્રથમ વખત અને પાકિસ્તાન બીજી વખત જીત્યું હતું.ભારત હવે 2 દિવસ પછી ફરી પાકિસ્તાનનો સામનો કરવા માટે તૈયાર છે, પરંતુ આ વખતે મેદાન ક્રિકેટનું નહીં પરંતુ ફૂટબોલનું હશે અને ભારતીય મહિલા […]

FIFA એ ભારતીય ફૂટબોલ ફેડરેશનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું – બીજા પક્ષની દખલગીરીના કારણે લેવાયો નિર્ણય

FIFA એ  લીધો ભારતીય ફૂટબોલ ફેડરેશનન લઈને આ નિર્ણય  તાત્કાલિક અસરથી ફએટરેશન  સસ્પેન્ડ ક્રયુ   આજથી થવાનો હતો આરંભ દિલ્હીઃ- ભારતીય ફૂટબોલ રમત સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર આજે સામે આવી રહ્યા છે જે પ્રમાણે  વિશ્વ ફૂટબોલ સંચાલક મંડળ FIFA એ ભારતીય ફૂટબોલ ફેડરેશનને તૃતીય પક્ષની દખલગીરીને કારણે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાત તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી […]

પ્રીમિયર લીગમાં ફૂટ્યો કોરોના બોમ્બ,એક સપ્તાહમાં 100 થી વધુ ફૂટબોલર-સ્ટાફ સંક્રમિત,ઘણી મેચો સ્થગિત

પ્રીમિયર લીગમાં ફૂટ્યો કોરોના બોમ્બ એક સપ્તાહમાં 100 થી વધુ ફૂટબોલર-સ્ટાફ સંક્રમિત  ઘણી મેચો થઇ સ્થગિત મુંબઈ:યુનાઇટેડ કિંગડમમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં થયેલા વધારાની અસર પ્રખ્યાત ફૂટબોલ લીગ પ્રીમિયર લીગ પર પણ જોવા મળી રહી છે.ડિસેમ્બર મહિનામાં કોરોનાને કારણે ઘણી લીગ મેચો સ્થગિત કરવામાં આવી છે અને હવે માહિતી સામે આવી છે […]

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાનો બનાવ્યો રેકોર્ડ

દિગ્ગજ ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોની વધુ એક સિદ્વિ ઇન્ટરનેશનલ ફૂટબૉલમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બન્યો વર્લ્ડ કપ ક્વૉલિફાયરના એક મુકાબલામાં તેણે આયરલેન્ડ સામે બે ગોલ કરીને આ સિદ્વિ મેળવી નવી દિલ્હી: દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક નવી સિદ્વિ હાંસલ કરી છે. રોનાલ્ડોએ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધારે ગોલ કરનાર […]

ફૂટબોલ: ત્રણ જાણીતા કોચનું એકસાથે રાજીનામું, જાણો શું છે કારણો

ફૂટબોલ ટીમના ત્રણ કોચનું એકસાથે રાજીનામું જાણો રાજીનામા પાછળના કારણ ફૂટબોલ ભારતમાં લોકપ્રિય રમતમાંની એક રમત મણિપુરઃ ફૂટબોલ આમ તો ભારતમાં એટલી પ્રિય ગેમ નથી પણ આ જોવા જઈએ તો ભારતમાં એક મોટો વર્ગ એવો પણ છે કે જે ફૂટબોલને વધારે જોવે છે પસંદ પણ કરે છે. ફૂટબોલની રમતમાં રસ ધરાવતા લોકો માટે ચોંકી જાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code