1. Home
  2. Tag "Gandhidham"

વાચનવૃત્તિને એક નવી ઊંચાઈએ લઈ જવા માગે છે Club YOUTH उपनिषद्

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 23 જૂન, 2026 – મીડિયા અને સ્પર્ધાના જમાનામાં વાચનવૃત્તિ ઓછી થઈ રહી છે એવી ફરિયાદ અનેક વિદ્વાનો કરે છે. ખાસ કરીને સાહિત્ય, પત્રકારત્વ, કળા સાથે સંકળાયેલા વિદ્વાનો આ બાબતે ચિંતિત છે. કેટલાક લોકો માત્ર ચિંતા જ વ્યક્ત કરતા હોય છે તો એથી વિરુદ્ધ કેટલાક લોકો આ દિશામાં સકારાત્મક કામગીરી કરીને વિદ્યાર્થીઓને, […]

ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટનગરમાં ભીષણ આગ લાગતા 10 ટ્રક બળીને ખાક

ગાંધીધામ, 5 જુન, 2026 : 10 trucks gutted in massive fire at Transport Nagar જિલ્લામાં અસહ્ય ગરમીને લીધે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગાંધીધામના ટ્રાન્સપોર્ટનગરમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો. આ આગમાં 10 જેટલી ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. એક પછી એક ટ્રકોમાં આગ લાગતાં બ્લાસ્ટ થતા નાસભાગ પણ મચી જવા […]

ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતને ભેટ, આગામી સમયમાં રાજ્યના 8 શહેરોમાં 750 ઇ-બસો દોડશે ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: 50 state-of-the-art electric buses inaugurated in Bhavnagar વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેર માટે 50 ઇ-બસોને લીલી ઝંડી આપી […]

ગાંધીધામમાં સામાન્ય વાતે પાડોશીઓએ યુવાનને જીવતો સળગાવતા મોત, 3ની ધરપકડ

ગાંધીધામ, 27 જાન્યુઆરી 2026:  કચ્છના ગાંધીધામમાં રોટરીનગર વિસ્તારમાં ઘર બહાર બેસવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખીને એક યુવાનને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરાતા ગંભીર હાલતે યુવાનને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે મહિલા […]

ગાંધીધામમાં કેમિકલ કંપનીમાં વેલ્ડિંગ કરતા ત્રણ શ્રમિકો પટકાતા બેના મોત

કંપનીના ઉપરના માળે સ્ટ્રકચરના ટાંકામાં વેલ્ડિગની કામગીરી ચાલી રહી હતી. એક શ્રમિકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ભૂજઃ ગાંધીધામના પડાણા નજીક આવેલી એક ડિટરજન્ટ એન્ડ કેમિકલ કંપનીમાં વેલ્ડીંગનું કામ ચાલતુ હતું તે દરમિયાન ત્રણ શ્રમિકો ઉપરથી નીચે પટકાતા બે શ્રમિકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ઈજા […]

ગાંધીધામમાં સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન

મ્યુનિનો પ્રિ-મોન્સન પ્લાન સામે લોકોએ સવાલો ઉઠાવ્યા, સામાન્ય વરસાદમાં જનતા કોલોનીમાં બે ફુટ પાણી ભરાયા, કોંગ્રેસે મ્યુનિ. કમિશનરને કરી રજુઆત ગાંધીધામઃ શહેરને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ પણ નાગરિકોની સમસ્યાનો અંત આવ્યો નથી. શહેરમાં સામાન્ય વરસાદમાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે શહેરના નાગરિકો મ્યુનિના પ્રિ-મોન્સુન પ્લાન સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ગાંધીધામ શહેરમાં સામાન્ય […]

ગાંધીધામના અંતરજાળ ગામના તળાવમાં ડૂબી જતા બે યુવાનોના મોત

મૃતક બન્ને યુવાનો દીયોદર તાલુકાના ડુચકવાડાના હતા સાળા-બનેવી થતાં બન્ને યુવાનો બાઈક ધોવા માટે તળાવમાં ગયા હતા ફાયર વિભાગના તરવૈયાઓએ તળાવમાંથી બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા ભૂજઃ કચ્છના ગાંધીધામના અંતરજાળ ગામમાં પાતળિયા હનુમાન મંદિર નજીકના તળાવમાં બનાસકાંઠાના બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. મૃતક યુવકોમાં દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના 20 વર્ષીય સંજય મોદી અને થરાદ […]

કચ્છના ગાંધીધામથી રેલવેની કન્ટેનર સેવાનો કરાયો પ્રારંભ

પ્રથમ 96 કન્ટેનર સાથેની રેક ટ્રેન લુધિયાણા જવા રવાના થઈ કન્ટેનર સેવાથી કચ્છના વેપાર અને ઉદ્યોગ જગતને ફાયદો થશે કન્ટેનર સેવાથી રોડ પરિવહન પરનો ભાર ઓછો થશે ભૂજઃ  કચ્છના ગામધીધામથી રેલવેની કન્ટેનર ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ 96 કન્ટેન્ટર સાથેની રેક ટ્રેન કે જેમાં ઓઈલનો જથ્થો લોડ કરવામાં આવ્યો હતો. અને કન્ટેનર ટ્રેન ગાંધીધામથી […]

ગાંધીધામમાં ટિમ્બરની 5 પેઢીઓ પર GSTના દરોડા, 37 કરોડની કરચોરી પકડાઈ

લાકડાંનું રોકડમાં વેચાણ કરી 18 ટકા જીએસટીની ચોરી કરતા હતા એક વેપારીના ઘરમાંથી 43 કરોડ રોકડા, ડિજિટલ ડેટા જપ્ત કરાયા જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ગાંધીધામઃ કચ્છના ગાંધીધામમાં ટિમ્બરની 5 પેઢીઓ પર ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)એ દરોડા પાડ્યા હતા, સર્ચ દરમિયાન 37 કરોડની જીએસટી કરચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન પેઢીઓ દ્વારા રોકડમાં […]

ગાંધીધામમાં 15 નબીરાઓએ પૂરફાટ ઝડપે કાર દોડાવીને સ્ટંટ કર્યો, આખરે પકડાયા

નબીરાઓ સોશ્યલ મીડિયામાં રીલ મુકવા એરગન લઈ સ્ટંટ કર્યો હતો ઈન્સ્ટ્રાગ્રામ પર વિડિયો અપલોડ કરતા પોલીસે કાર્યવાહી કરી પોલીસે 6 કાર પણ જપ્ત કરી તમામ નબીરા સામે ગુનો નોંધ્યો ગાધીધામઃ સોશ્યલ મીડિયાના જમાનામાં કેટલાક યુવાનો રિલ મુકીને ભાઈબંધ-દોસ્તારોમાં વટ પાડવા માટે સ્ટંટ કરીને મુશ્કેલીમાં મુકાતા હોય છે. આવો જ એક બનાવ ગાંધીધામમાં બન્યો હતો. શહેરનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code