1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં હેગડેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા મહિલા સંમેલન યોજાયું

ગાંધીનગરઃ  ડૉ. હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા  ગાંધીનગર ખાતે આયોજિત ‘વિશાળ મહિલા સંમેલન-નારાયણી સંગમ’ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમના અધ્યક્ષ, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિત મહિલા અગ્રણીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સંમેલનમાં ગાંધીનગર શહેર- જિલ્લાની 1200  જેટલી બહેનો- માતાઓ સહભાગી થયા હતા. મહિલા અને બાળ વિકાસ મંત્રી  ભાનુબેન બાબરીયાએ […]

ગાંધીનગરઃ ડો. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા મહિલા સંમેલન નારાયણી સંગમનું આયોજન

અમદાવાદઃ ડૉ.શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા આજે ગાંધીનગર ખાતે આયોજિત ‘વિશાળ મહિલા સંમેલન-નારાયણી સંગમ’ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમના અધ્યક્ષ, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિત મહિલા અગ્રણીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સંમેલનમાં ગાંધીનગર શહેર- જિલ્લાની ૧,૨૦૦ જેટલી બહેનો- માતાઓ સહભાગી થયા હતા. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન […]

સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે: CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-વાઇબ્રન્ટ સેમીનાર અન્વયે શહેરી વિકાસ વિભાગ આયોજિત ‘લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો’ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી  સંબોધન કરી રહ્યા હતા. શહેરી બાબતો અને આવાસ નિર્માણના કેન્દ્રીય રાજ્યમંત્રી  કૌશલ કિશોર, […]

VGGS 2024: ગાંધીનગરમાં “લિવેબલ સીટીઝ ઓફ ટુમોરો” પર પ્રી-વાઈબ્રન્ટ સમિટ શુક્રવારે યોજાશે

ગાંધીનગરઃ  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS 2024) ની 10મી આવૃત્તિના પૂર્વાર્ધરૂપે, ગુજરાત સરકારનો શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ભાગીદાર સંસ્થાઓના સહયોગથી ગાંધીનગર ખાતે 15 ડિસેમ્બર 2023ને શુક્રવારના રોજ “લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો” વિષય પર પ્રી-ઇવેન્ટ સમિટ યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી […]

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

વિધાનસભામાં ‘આપ’નું સંખ્યાબળ ઘટી ચાર ઉપર પહોંચ્યું ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી શકયતા વર્ષ 2022 સાથે ભાજપ સાથે છેડો ફાડી ‘આપ’માં જોડાયા હતા અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે પોતાના પદ ઉપરથી રાજીનામું આપતા વિધાનસભાની એક બેઠક ખાલી પડી હતી. ભૂપત ભાયાણી આગામી સમયમાં ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી શકયતા છે. […]

ગાંધીનગરના ચંદ્રાલાની પ્રાથમિક શાળામાં શેડ નીચે બેસી ભણતા બાળકો, ગ્રામજનોએ કર્યો વિરોધ

ગાંધીનગરઃ જિલ્લાના ચંન્દ્રાલા ગામની જ્યોતિવિદ્યા મંદિર પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતા તેને તોડી પાડવામાં આવ્યું હતુ. તેને મહિનાઓ બાદ પણ શાળાના મકાનનું પુનઃ નિર્માણ કરવામાં ન આવતા હાલ બાળકોને પતરાના શેડ નીચે બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ઠંડીની સીઝનમાં બાળકો મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગે સત્તાધિશોને ગ્રામજનોએ અવાર-નવાર રજુઆતો કરવા છતાંયે કોઈ […]

ગાંધીનગરઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં તાલીમાર્થી રાજેશે 200 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો

અમદાવાદઃ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં જ્યારે ટી64 કેટેગરીની 200 મીટરની ફાઇનલ શરૂ થઇ ત્યારે અહીંથી હજારો કિલોમીટર દૂર તમિલનાડુના તંબારામમાં આવેલી અન્નાયલાનકન્ની કોલેજમાં મોટા પડદા પર તેનું લાઇવ ટેલિકાસ્ટ થઇ રહ્યું હતું, કારણ કે આ કોલેજના બ્લેડ રનર્સમાંના એક રાજેશ કે પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ભાગ લઇ રહ્યા હતા. કોલેજ પ્રશાસન ઇચ્છતું હતું કે દરેક બાળક રાજેશને પરફોર્મ કરતા જુએ […]

યુવાનોને એક સપના સાકાર થયા પછી અટકી ન જવાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ

ગાંધીનગર : પોતાના સુવર્ણ ભવિષ્ય માટે સપના જોવા તે યુવાનોનો અધિકાર છે, પરંતુ કોઈ પણ સપના અથાગ મહેનત વગર સાકાર થતા નથી, તેવું આજરોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલ રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં જણાવ્યું હતું. રાજ્ય કક્ષાના યુવા ઉત્સવના સમાપન સમારંભમાં ઉપસ્થિત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ […]

ગાંધીનગરના સાદરા ગામ નજીક લેન્ડફીલ સાઈટ બનાવવાના નિર્ણય સામે ગ્રામજનોનો વિરોધ

ગાંધીનગરઃ શહેરમાં મોટા પ્રમાણમાં એકત્ર થતાં કચરાના નિકાલ માટેનો પ્રશ્ન મ્યુનિ. માટે વિકટ બની રહ્યો છે. કારણે કે કચરા માટેની લેન્ડફીલ સાઈટ ક્યા બનાવવી તે અઘરો પ્રશ્ન બની ગયો છે. અગાઉ અનેક જગ્યા નક્કી થયા બાદ  સ્થાનિકોના વિરોધના પગલે લેન્ડફીલ સાઇટ નક્કી કરી શકાઈ નહતી. હવે જીએમસીએ  સાદરા ખાતે લેન્ડફીલ સાઇટ બનાવવા માટે મક્કમ રીતે […]

ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ ખાલી ન કરનારા 100થી વધુ કબજેદારો સામે પગલાં લેવાશે

ગાંધીનગરઃ ગુજરાતની રાજધાની હોવાથી ગાંધીનગર શહેરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ સુવિધા આપવામાં આવે છે. ઘણા કર્મચારીઓ પોતાની નિવૃતિ બાદ પણ સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. બીજી બાજુ કવાટર્સ મેળવવા માટે કર્મચારીઓનું વેઈટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. પાટનગર યોજના વિભાગના સરકારી મકાનોમાં રહેતા 100 જેટલા પૂર્વ કર્મચારીઓ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code