1. Home
  2. Tag "Gandhinagar"

વાયબ્રન્ટ સમિટ પહેલા ગાંધીનગરને સુંદર બનાવવા માટે રૂપિયા 35 કરોડ રૂપિયા ખર્ચાશે

ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરમાં જાન્યુઆરી 2024માં ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાવવાની છે. જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 16થી વધુ દેશોના મહાનુભાવો, અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ વડાપ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે. આથી પાટનગરને વધુ બ્યુટિક બનાવવા માટે 35 કરોડ રૂપિયા મંજુર કરાયા છે. અને શહેરને સુંદર બનાવવાના કામો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગાંધીનગરઃ સ્ટાર્ટઅપ કોન્‍ક્લેવ-2023 પ્રિ-વાઇબ્રન્‍ટ ઇવેન્‍ટનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્‍ક્લેવ-2023 પ્રિ-વાઇબ્રન્‍ટ ઇવેન્‍ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ટેલેન્ટ પુલના સામર્થ્યને પ્રોત્સાહન આપી વિકસિત ભારત@2047નું લક્ષ્ય પાર પાડવા માટે સ્ટાર્ટઅપ ઇનોવેશન-નવાચારને અગ્રતા આપી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાને સ્ટાર્ટઅપ, સ્કિલ અને સ્પોર્ટ્સ એમ ‘થ્રી-એસ’ ના કોન્‍સેપ્ટથી યુવાશક્તિને […]

ગાંધીનગર: ભારત સરકાર, ગુજરાત સરકાર, માઇક્રોન તથા ICICI બેંક વચ્ચે ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ

અમદાવાદઃ સેમિકન્‍ડક્ટર સેક્ટરની મોટી અને અગ્રગણ્ય માઇક્રોન કંપનીના સાણંદ સેમિકન્‍ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે TRA (ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ) કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટ અંતર્ગત માઇક્રોનને પ્લાન્ટ કાર્યરત કરવા જરૂરી સહયોગ તેમજ નાણાં સહાય અને કેન્દ્ર-રાજ્ય સરકાર સાથેના વિભાગોની પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં ગુજરાત સરકારનો સાયન્સ એન્‍ડ ટેકનોલોજી વિભાગ, […]

ગાંધીનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓનો લોકસભાની ચૂંટણીના સંદર્ભે વર્કશોપ યોજાયો

ગાંધીનગરઃ લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશૉપ યોજાયો હતો. આ વર્કશૉપમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત વિવિધ પાસાઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સુચનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. મુક્ત, ન્યાયી અને […]

ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે ત્રિદિવસીય 14મી કન્વેન્શન ઈન્ડિયા કોન્કલેવ યોજાશે

ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે, ટુરિઝમ કૉર્પોરેશન ઓફ ગુજરાત (TCGL) અને ઇન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યૂરો (ICPB) દ્વારા સંયુક્ત રીતે 7થી 9 ડિસેમ્બર દરમિયાન ‘સસ્ટેનેબલ MICE: એમ્પાવરિંગ ઇવેન્ટ ટુવર્ડ્સ ધ 5 ટ્રિલિયન ડૉલર ઇકોનોમી’ થીમ પર ત્રણ દિવસીય 14મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રી-વાયબ્રન્ટ કાર્યક્રમ સંદર્ભે […]

ગાંધીનગરમાં CMની ઉપસ્થિતિમાં બુધવારે રાઉન્ડ ટેબલ બેઠક અને ગુરૂવારે સ્ટાર્ટઅપ કોન્કલેવ યોજાશે,

ગાંધીનગરઃ ગુજરાતના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2024માં ગુજરાતની 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનુ આયોજન થવા જઈ રહ્યું છે. તેના પૂર્વે પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટના ભાગરૂપે ગાંધીનગર ખાતે તા. 7મી ડિસેમ્બરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં “સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023″નું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર ખાતે આગામી તા. 6 ડિસેમ્બરના રોજ […]

ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ 2024 માટે પોલીસ કર્મચારીઓનો ડ્રેસ કોડ નક્કી કરાયો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી જાન્યુઆરી-2024માં યોજાનારા વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના અનેક ઉદ્યોગકારો ભાગ લેશે. તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વીવીઆઈપી ભાગ લેશે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન 1200 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે. પોલીસ અલગ લુકમાં જોવા મળે એ માટે ખાખીની જગ્યાએ […]

ગાંધીનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓની રેલી, સરકારી મોબાઈલફોન પરત કરી દેવાયા

ગાંધીનગરઃ રાજ્યના આંગણવાડી મહિલા કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરના પુન્દ્રાસણ ગામે એકત્ર થઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.અને સરકાર સામેની લડતનાં ભાગરૂપે નક્કી થયા મુજબ મહિલાઓ રેલી યોજી આઈસીડીએસની કચેરીએ આવી પહોંચી હતી.જો કે સંબંધિત જવાબદાર અધિકારી હાજર નહીં હોવાથી આંગણવાડીની બહેનોએ અરજી લખીને […]

ગાંધીનગરમાં ખાલી પ્લોટ્સ પરના દબાણો અટકાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવાશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં પાટનગર યોજના વિભાગ તેમજ મ્યુનિની જમીનો, ખાલી પ્લોટ્સ પર થયેલા દબાણો હટાવાયા બાદ થોડા દિવસોમાં ફરી તે જગ્યાઓ પર દબાણો થઈ જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કરોડોની કિંમતના ખાલી પ્લોટ્સ પર કમ્પાઉન્ડ વોલ બનાવવાની જીએમસી દ્વારા એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે. જેને મંજુરી મળ્યા બાદ ટેન્ડરની […]

ગાંધીનગરમાં ઠંડીના પ્રારંભ સાથે તાવ, શરદી, ખાંસી સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો

ગાંધીનગરઃ શહેરમાં શિયાળાના પ્રારંભને પખવાડિયું વિત્યા બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. સાથે જ વાયરલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તાવ, શરદી, ઉધરસ સહિતના વાયરલ બિમારીના દર્દીઓની દવાખાનામાં લાઈનો જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં 250થી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત ખાનગી દવાખાના અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓનો ભારે ઘસારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code