1. Home
  2. Tag "GCRI"

આત્મનિર્ભર ભારતઃ ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગનનું નિર્માણ

અમદાવાદ: સિવિલ મેડિસીટીમાં કાર્યરત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI) ના ડૉક્ટરે, બે એન્જિનયર્સની મદદથી ઇન્ટેલિજન્સ બાયોપ્સી ગન બનાવી છે. આ અનોખા ઉપકરણને માર્ચ મહિનામાં પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે. જે આગામી ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે. શહેરના એક ડૉક્ટરે બે એન્જિનિયરો સાથે મળીને સેન્સર સાથેનું એક સ્વયં સંચાલિત ઉપકરણ વિકસાવ્યું છે. આ ઉપકરણને ઇન્ટેલિજન્ટ બાયોપ્સી […]

સિવિલના કેમ્પસમાં આવેલી GCRIમાં દેશમાં પ્રથમ સૌથી મોટા 10 સેમીના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી

અમદાવાદઃ એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઇ)માં ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી. કદના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી કરાઈ છે. આ સાથે જીસીઆરઆઇએ વધુ એક સિદ્ધિનું સોપાન સર કર્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરના નોંધાયેલા કેસમાં ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7 સેન્ટિમિટરનું નોંધાયું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code