1. Home
  2. Tag "girl students"

દિલ્હી સરકાર ધોરણ 9 ની 1,30,000 વિદ્યાર્થિનીઓને મફત સાઇકલ પૂરી પાડશે

નવી દિલ્હી, 15 જુલાઈ 2026: દિલ્હી સરકારે નાણાકીય વર્ષ 2026-27 ના બજેટમાં એક પ્રશંસનીય પગલું ભર્યું છે. આ મહિનાથી સરકાર ધોરણ 9ની અંદાજે 1.30 લાખ વિદ્યાર્થિનીઓને મફત સાઇકલનું વિતરણ શરૂ કરશે. દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પહેલ વિદ્યાર્થિનીઓને સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દિલ્હી સરકારે 2026-27ના બજેટમાં […]

રૂપા રાહુલ બજાજ ફાઉન્ડેશન દ્વારા એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ અપાશે

અમદાવાદ, 11 જૂન 2026 – બજાજ ઑટો લિમિટેડની CSR પાંખ, બજાજ ઑટો ફાઉન્ડેશને આજે ‘રૂપા રાહુલ બજાજ સ્કોલરશિપ ફોર વિમેન ઇન એન્જિનિયરિંગ’ દ્વારા મહિલા એન્જિનિયરોને સશક્ત બનાવવા માટે આગામી દાયકામાં રુપિયા 400 કરોડ આપવાની ઐતિહાસિક પ્રતિબદ્ધતા જાહેર કરી છે. કોર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મહિલાઓ માટે ભારતનો સૌથી મોટો સ્કોલરશિપ પ્રોગ્રામ, રૂપા રાહુલ બજાજ સ્કોલરશિપ, મેકેનિકલ એન્જિનિયરિંગ, […]

રાષ્ટ્રીય બાલિકા દિને નિમિત્તે તેજસ્વીની વિધાનસભા યોજાઈ, વિદ્યાર્થિનીઓએ ગૃહનું કર્યું સંચાલન

ગાંધીનગરઃ રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા તથા પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે, જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથેસાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર બુધવારે ગુજરાત વિધાનસભાગૃહ ખાતે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ વિધાનસભા ગૃહમાં બેસીને ગૃહની કામગીરીનું સંચાલન કર્યું હતું. સમગ્ર દેશમાં […]

કન્યા વિદ્યાર્થીઓમાં સર્વાઇકલ કેન્સરને રોકવા માટે જાગૃતિ લાવવા અને પગલાં ભરવા કેન્દ્રની રાજ્ય સરકારોને સૂચના

નવી દિલ્હીઃ નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ફોર ઈમ્યુનાઈઝેશન (NTAGI) એ યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ (UIP) માં 9-14 વર્ષની કિશોરીઓ માટે એક વખતના કેચ-અપ સાથે 9 વર્ષની નિયમિત રજૂઆત સાથે HPV રસી દાખલ કરવાની ભલામણ કરી છે. રસીકરણ મુખ્યત્વે શાળાઓ દ્વારા આપવામાં આવશે (ગ્રેડ આધારિત અભિગમ: 5th-l0th). ઝુંબેશના દિવસે જે છોકરીઓ શાળામાં જઈ શકતી નથી તેઓ સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code