1. Home
  2. Tag "GMAIL"

ફેસબૂક અને વોટ્સએપ બાદ હવે ટ્વીટર અને જીમેલ પણ થયા ડાઉન

ફેસબૂક, વોટ્સએપ બાદ ટ્વિટર અને જીમેલ પણ ડાઉન ભારતમાં ટ્વીટર બુધવાર સવારથી હતુ ડાઉન જીમેલ પણ યોગ્ય રીતે કામ નહોતું કરતું નવી દિલ્હી: થોડાક દિવસ પહેલા સમગ્ર વિશ્વમાં વોટ્સએપ સેવા ઠપ્પ થઇ જતા યૂઝર્સે હોબાળો મચાવ્યો હતો. વોટ્સએપ, ફેસબૂક અને ગૂગલ બાદ હવે આજે ભારતમાં ટ્વિટરની સર્વિસ પણ ડાઉન થઇ હતી. દેશમાં કેટલાક યૂઝર્સ ટ્વિટરનો […]

જીમેઈલના આ ફીચર જાણી લો,મોટાભાગના કામ થઈ જશે સરળ

જીમેઈલનો વધારે કરો છો ઉપયોગ? તો જાણી લો આ ફીચર તમામ કામને કરી શકાશે સરળતાથી વિશ્વમાં આજે પણ મોટા ભાગના લોકો કેટલાક કામ માટે જીમેઈલનો જ ઉપયોગ કરે છે. જીમેઈલ દ્વારા કેટલાક મહત્વના કામ અને મેસેજ પણ થતા હોય છે. ત્યારે ક્યારેક લોકોને કંટાળો પણ આવી જતો હોય છે. હવે જે લોકો ઈમેઈલનો વધારે ઉપયોગ […]

હવે એપ રાખવાની ઝઝંટમાંથી મુક્તિ, Gmailથી પણ કૉલિંગ અને ચેટિંગ થઇ શકશે

ગૂગલ નવી અપડેટ સાથે આવ્યું હવે જીમેઇલથી કોલિંગ પણ થઇ શકશે તે ઉપરાંત અન્ય અનેક ફીચર્સ એડ થયા નવી દિલ્હી: ગૂગલમાં અપડેટ આવ્યું છે. જેમાં Gmail ઉપયોગ કરવાની રીતમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. જીમેલ દ્વારા હવે કમ્યુનિકેશન્સ એટલું શાનદાર થવાનું છે કે જેથી તમને કોઇ એપની જરૂર પડશે નહીં. હકીકતમાં, ખુશીના સમાચાર એ […]

જી-મેઈલનું નવુ ફીચર, ઈમેઈલ કરેલા ફોટા હવે સીધા ગુગલ પર થઈ જશે સેવ

અમદાવાદ: ટેક્નોલોજી દિવસે ને દિવસે બદલાતી જાય છે અને સાથે સાથે મોડર્ન પણ થતી જાય છે. ટેક્નોલોજીમાં રોજ નવા નવા બદલાવ આવતા હોય છે ત્યારે જીમેઈલમાં પણ મોટો બદલાવ આવ્યો છે. જીમેઈલ દ્વારા પોતાની એપ્લિકેશનમાં એવું ફીચલ લોન્ચ કરવામાં આવ્યું છે કે જે પણ ફોટોને ઈમેલ કરવામાં આવશે તે ઓટોમેટીક ગુગલ પર સેવ થઈ જશે. […]

હવે જીમેઇલ એપ પણ થઇ રહી છે ક્રેશ, યૂઝર્સને પડી રહી છે મુશ્કેલી

સર્ચ એન્જિનની જીમેઇલ સહિતની કેટલીક સેવાઓમાં આવી અડચણ કેટલાક યૂઝર્સની જીમેઇલ એપ સહિત ગૂગલ પિક્સલ એપ પણ થઇ ક્રેશ જીમેઇલ ઉપરાંત યાહૂ, ગૂગલ અને એમેઝોન એપના ઉપયોગમાં મુશ્કેલી આવી રહી છે નવી દિલ્હી: સર્ચ એન્જિન ગૂગલની લોકપ્રિય ઇમેઇલ સેવા જીમેઇલ એપ સહિતની અન્ય કેટલીક સેવાઓમાં કેટલાક વિક્ષેપો અને અડચણો જોવા મળી હતી. આ કારણે જીમેઇલના […]

તો બંધ થઇ શકે છે તમારું GMAIL એકાઉન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

જીમેલ યૂઝર્સ માટે મહત્વના સમાચાર ગૂગલની નવી પોલિસી અનુસાર તમારે નિયમિતપણે જીમેલ અને સંલગ્ન સેવાઓનો ઉપયોગ કરવો પડશે અન્યથા આપના તમામ ઇનએક્ટિવ એકાઉન્ટ 1 જૂન, 2021થી બંધ થઇ જશે કેલિફોર્નિયા: જીમેલ યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. તમારું જીમેલ એકાઉન્ટ બંધ થઇ શકે છે. જો તમારે જીમેલ ઉપરાંત ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો જેવી સેવાઓનો ઉપયોગ […]

ગૂગલે ઇમેઇલ સર્વિસ Gmailના લોગોમાં કર્યો મોટો બદલાવ

Gmail ના લોગોમાં થયો ફેરફાર લૂક થયો કલરફૂલ અને મોર્ડન લોગોમાંથી ગાયબ થયું ઇનવેલપ મુંબઈ: ગૂગલે ઇમેઇલ સર્વિસ Gmail ના લોગોમાં મોટો ફેરફાર કર્યો છે.અને તેમાં દેખાતા આઇકોનિક ઇનવેલપને હટાવી દેવામાં આવ્યો છે. હવે Gmail યુઝર્સને Gmail ના લોગોમાં ફક્ત M શબ્દ દેખાશે, જે લાલ, વાદળી, લીલો અને પીળો જેવા ટ્રેડમાર્ક કલરમાં છે. ટૂંક સમયમાં […]

જીમેઇલની સર્વિસ ઠપ: જીમેઇલ હેક થયું હોવાની આશંકા, દુનિયાભરમાં છે કરોડો યૂઝર્સ

ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલની સર્વિસ આજે સવારથી ખોરવાઇ સર્વિસ ખોરવાતા જીમેઇલ હેક થયું હોવાની શક્યતા બની વધુ પ્રબળ ગૂગલે સત્તાવાર ગૂગલ એપ પેજ પર પણ આ વાત સ્વીકારી ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલ હેક થયું હોવાની આશંકા છે. ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલની સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઇ છે. તેથી હેકિંગ થયું હોવાની શક્યતા વધુ પ્રબળ બની છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code