1. Home
  2. Tag "Gujarati samachar"

કલોલમાં અંબિકા બસ સ્ટેન્ડ નજીક ટ્રકની અડફેટે બાઈકસવાર મહિલાનું મોત

કલોલ, 3 જુન, 2026 : Woman biker dies after being hit by truck અમદાવાદ-મહેસાણા હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. કલોલમાં અંબિકા બસ સ્ટેન્ડ નજીક આજે રિક્ષાએ પેસેન્જર લેવા માટે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલા બાઈકચાલકે પણ બ્રેક મારતા બાઈક સ્લીપ થતાં બાઈકસવાર મહિલા રોડ પર પટકાઈ હતી તે દરમિયાન પાછળ આવી […]

વડોદરા નજીક હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, કેબીનમાં ફસાયેલા ટ્રકચાલકને બચાવાયો

વડોદરા, 3 જુન, 2026 : Accident between two trucks on highway દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક માતર ટોલ પ્લાઝા પાસે સર્જાયો હતો. ટોલ પ્લાઝા નજીક મોડી રાત્રે રોડ સાઈડ પર ઉભેલી ટ્રકની પાછળ પૂર ઝડપે આવેલી ટ્રક ઘૂસી ગઈ હતી. જેમાં ટ્રક ડ્રાઇવર લોખંડની […]

સુરતઃ SBI બેન્કમાં 50 લાખની લૂંટ કેસમાં વધુ એક આરોપી બિહારથી પકડાયો

સુરત, 3 જુન, 2026 : One more accused arrested from Bihar શહેરમાં વરાછા વિસ્તારમાં SBI બેન્કની બ્રાન્ચમાં ગઈ તા. 27મી એપ્રિલના રોજ ધોળા દહાડે બંદુકની અણિએ રૂપિયા 50 લાખની રોકડનો લૂંટનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ પોલીસે ભારે જહેમત ઉઠાવીને બિહારની કુંદન ભગતની ગેન્ગને દબોચી લીધી હતી. પણ ગેન્ગનો સૂત્રધાર પોલીસ પકડથી દૂર હતો. […]

અમદાવાદના ગોતા વિસ્તારમાં દૂષિત પાણીને લીધે 500થી વધુ લોકોને ઝાડા-ઊલટી

અમદાવાદ, 3 જુન, 2026 :  500 people suffer from diarrhea and vomiting due to contaminated water શહેરના ગોતા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટ્સ અને આજુબાજુની સોસાયટીઓમાં દૂષિત પાણીને લીધે ઝાડા-ઊલટીના કેસ વધતા સ્થાનિક રહિશોમાં તંત્ર સામે વિરોધ ઊભો થયો છે. આકાંક્ષા એપાર્ટમાન્ટમાં 100 જેટલા ઝાડા-ઊલટીના કેસ નોંધાયા છે. અસરગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા […]

બારડોલી નજીક બે બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ આગ લગતા 8નાં મોત

સુરત, 2 જુન, 2026 : 8 killed in fire after accident between two buses રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે વધુ એક ગોજારો અકસ્માત સુરતના બારડોલી નજીક સર્જાયો હતો. બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્રની એસ.ટી. બસ ટેન્કરને ટક્કર મારીને બસ ડિવાઇડર કૂદી સામે આવતી મહારાષ્ટ્રની એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત […]

ગુજરાત પોલીસ ભવનના જનસંપર્ક કેન્દ્રમાં ફરિયાદોના નિવારણ માટે આગવી વ્યવસ્થા

ગાંધીનગર, 2 જુન, 2026 : રાજ્યના નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે વિશ્વાસ અને પારદર્શિતા વધારવાના હેતુથી પોલીસ ભવન ખાતે “જનસંપર્ક કાર્યાલય”શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન રાવના માર્ગદર્શનમાં આ કાર્યાલય હેઠળ નાગરિકોની ફરિયાદો, અરજીઓ તથા પ્રશ્નોના યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ સમયસર લાવવામાં આવે છે. આજે રાજ્યના પોલીસ વડાએ આ કેન્દ્રની […]

અમદાવાદમાં રાજસ્થાનથી આવેલી બસમાંથી 120 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનું પકડાયું

અમદાવાદ, 2 જુન 2026 : 120 kg silver and 700 grams gold seized  શહેરમાં બિલ વગરના સોના-ચાંદીના જથ્થાની હેરાફેરી થતી હોવાની બાતમીને આધારે સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ અમદાવાદ શહેરના નારોલ પાસે અન્ય રાજયમાંથી આવેલી બસોનું ચેકિંગ હાથ ધર્યું હતું.  દરમિયાન રાજસ્થાનથી આવેલી એક ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસની ડેકીમાંથી આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું […]

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

વડોદરા, 2 જુન, 2026 : BJP MLA from Manjalpur Yogesh Patel passes away  શહેરના માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું આજે દુઃખદ નિધન થયું છે. પટેલ છેલ્લા એક અઠવાડિયાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, હ્રદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા. સ્વ. યોગેશ પટેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દુઃખની લાગણી વ્યક્ત કરીને […]

બોડેલી તાલુકામાં મીની વાવાઝોડાને કારણે કેળનો પાક થયો જમીનદોસ્ત

છોટા ઉદેપુર, 2 જુન, 2026 : Banana crop destroyed due to mini cyclone ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા તેમજ પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં સોમવારે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો. જેમાં છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો […]

રાજ્યસભાના 4 ઉમેદવારો પસંદ કરવા ભાજપ હાઈકમાન્ડનું મંથન, વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા

અમદાવાદ, 2 જુન, 2026 : BJP high command brainstorms to select 4 Rajya Sabha candidates ગુજરાતના ક્વોટાની ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી આગામી તા.18મી જુનના રોજ યોજાશે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ગયો છે. અને ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8મી જુન છે. ગુજરાત વિધાનસભામાં ભાજપની પ્રચંડ બહુમતી હોવાથી તમામ બેઠકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code