1. Home
  2. Tag "gulf war"

કાશ્મીરીઓએ ઈરાનને મદદ કરવા નાણા, તાંબા-કાંસાનાં વાસણો, ઘરેણાં દાન કર્યાં

શ્રીનગર, 23 માર્ચ, 2026- Kashmiris donate money to help Iran ઈરાની ધાર્મિક વડા ખામેનેઈની હત્યા બાદ શેરીઓમાં આવીને દેખાવો અને રોકકળ કરતા કાશ્મીરી મુસ્લિમો હવે ઈરાનને આર્થિક મદદ કરવા કાશ્મીરીઓ પોતાની બચત, ઘરેણાં, વાસણો બધું જ આપવા આગળ આવી રહ્યા છે. જોકે, આ વાત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જ દેશના અન્ય નાગરિકો આક્રોશ ઠાલવી […]

VIDEO ઈરાન યુદ્ધની અસર અમદાવાદના સુપ્રસિદ્ધ રાયપુર ભજિયા હાઉસ સુધી પડી, જાણો શું થયું?

અમદાવાદ, 14 માર્ચ, 2026 – Raipur Bhajia House અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર શહેરના છેક રાયપુર ભજિયા હાઉસ સુધી પડી છે. આ યુદ્ધને કારણે દેશ અને દુનિયામાં ગૅસ તેમજ અન્ય પેટ્રોલિયમ પેદાશોની અછતની સ્થિતિ સર્જાઈ છે. ભારત સરકારે જોકે ખાતરી આપી છે કે, દેશમાં ગૅસની અછત નથી, છતાં કેટલાક સંગ્રહખોરોને કારણે સાચી જરૂરિયાતવાળા […]

ખાડી યુદ્ધને કારણે બટાકાની નિકાસ અટકી જતા ગુજરાતના ખેડૂતોને નુકસાની વેઠવી પડશે

પાલનપુર, 11 માર્ચ 2026:  Farmers and traders suffer losses as potato exports halt  ઉત્તર ગુજરાતમાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેમાં બનાસકાંઠાના ડીસા પંથકના બટાકાની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. પણ હાલ ખાડી યુદ્ધને લીધે ભારતમાંથી થતી આયાત અને નિકાસને મોટો ફટકો પડ્યો છે. જેમાં બટાકાની નિકાસ પણ અટકી ગઈ છે. જેના લીધે ભાવમાં […]

યુએઈમાં ફસાયેલા 300 ભારતીયો આજે વિશેષ ફ્લાઈટો દ્વારા પરત આવશે

નવી દિલ્હી / દુબઈ, 4 માર્ચ, 2026: ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પાછા લાવવા માટે ખાનગી વિમાનન કંપની સ્પાઇસ જેટ એ પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે. કંપનીએ સત્તાવાર જાહેરાત કરી છે કે તે આજે 4 માર્ચના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) થી 8 વિશેષ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી […]

ગુજરાત ભાજપે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ગુજરાતીઓની નોંધણી માટે હેલ્પલાઈન શરૂ કરી, નોંધી લો નંબરો

ગાંધીનગર, 2 માર્ચ, 2026 – helpline ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ખાડી દેશોમાં ઊભી થયેલી યુદ્ધની પરિસ્થિતિને પગલે ત્યાં વસતા અથવા સહેલાણી તરીકે ગયેલા ગુજરાતીઓ અને તેમના પરિવારજનોની ચિંતાને ધ્યાનમાં રાખી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા વિશેષ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code