1. Home
  2. Tag "India-China standoff"

રાહુલ ગાંધીની ટિપ્પણી પર સરકારનો પલટવાર, કહ્યું – ભારતે કોઇ વિસ્તાર ચીનને નથી આપ્યો

રાહુલ ગાંધીના ચીનને લઇને નિવેદન પર સરકારનો પલટવાર સરકારે કહ્યું ચીનને ભારતનો કોઇપણ વિસ્તાર આપ્યો નથી બંને દેશના સૈન્ય કમાન્ડરો વચ્ચે આગામી બેઠક થશે નવી દિલ્હી: ભારતે પૂર્વ લદાખના પેંગોંગ સો વિસ્તારમાં સૈનિકોને પાછા હટાવવાની પ્રક્રિયા પર સમજૂતી કરતા એક પછી એક વિસ્તાર પરથી પોતાનો દાવો છોડ્યો નથી. જ્યારે દેપસાંગ, હોટ સ્પિંગ્સ અને ગોગરા સહિત […]

ભારત-ચીન વચ્ચેનો તણાવ ઓછો થયો, પૈંગોંગ લેકથી બંને દેશોને સૈનિકા પાછા ખસવા લાગ્યા

LAC પર ભારત-ચીન વચ્ચ ચાલી રહેલા તણાવમાં નરમાશ જોવા મળી પેંગોંગ સરોવરથી બંને દેશોની સેનાઓ પાછી ખસવા લાગી છે બંને દેશો વચ્ચે યૂનાઇટેડ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ એજન્ડા પર બેઠક થઇ નવી દિલ્હી: LAC પર ભારત-ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને તંગદિલીની સ્થિતિ હવે નરમ પડી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. આ અંગે […]

India-China Standoff – ચીને LAC પર હોવિત્ઝર તોપ-મિસાઇલ તૈનાત કરી

ભારત-ચીન વચ્ચે લશ્કરી વાટાઘાટો છતાં ચીન હથિયારોની કરી રહ્યું છે તૈનાતી PLA તિબેટમાં મિસાઇલ એકમો અને સ્વચાલિત હોવિટ્ઝર્સ સાથેની તૈયારીઓ કરી રહ્યું છે પીએલએ કેમ્પની આસપાસ 35 ભારે લશ્કરી વાહનો હોવાના સંકેત મળ્યા લદ્દાખ: ગલવાન હિંસા બાદ તણાવને દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે 9 વખત લશ્કરી વાટાઘાટો થયા છે, પંરતુ પીપલ્સ લિબરેશન આર્મી […]

ચીની સૈનિકોની ઘૂસણખોરી પર લાગશે લગામ, ભારત કરી રહ્યું છે આ તૈયારી

વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે થતી ઘૂસણખોરીને લઇને ભારત હવે મોટું પગલું ભરશે ભારત હવે ઘૂસણખોરીને ટ્રેક કરવા માટે પોતાની સર્વેલન્સ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે DRDO એ બોર્ડર ઓબ્ઝર્વેશન એન્ડ સર્વિલાન્સ સિસ્ટમ (BOSS) તૈયાર કરી નવી દિલ્હી: વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન સાથે ભારતનો તણાવ ચાલી રહ્યો છે ત્યારે હવે ભારત મોટું પગલું ભરવા જઇ રહ્યું […]

ચીન સાથે 9 વાર મંત્રણા છતાં જમીન પર તેની કોઇ અસર નહીં: એસ. જયશંકર

ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવ-તંગદિલી યથાવત્ ભારત-ચીન વચ્ચે 9 વાર મંત્રણા છતાં જમીન પર તેની કોઇ અસર નહીં: એસ. જયશંકર થોડી ઘણી પ્રગતિ વાતચીતમાં થઇ છે: એસ. જયશંકર નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવ અને તંગદિલી યથાવત્ છે અને આ સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સ્વીકાર્યું છે કે […]

રાફેલને કારણે ચીની કેમ્પમાં ભૂકંપ, સરહદ પર તમામ સ્થિતિ માટે સેના તૈયાર: IAF

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને લઇને IAFના વડાનું નિવેદન ભારત અને ચીન વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે કોઇપણ પ્રકારની પરિસ્થિતિ માટે ભારતીય સેના સજ્જ નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે છેલ્લા 9 મહિનાથી તંગદિલી અને મતભેદ જોવા મળી રહ્યા છે. આ તંગદિલી વચ્ચે ભારતીય વાયુ દળના વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ નિવેદન આપ્યું છે. […]

ચીનની અવળચંડાઇ: ભારત સરહદથી માત્ર 100 કિમી દૂર કર્યો યુદ્વાભ્યાસ

એક તરફ ચીન ભારત સાથે મંત્રણા કરી રહ્યું છે અને બીજી તરફ ચાલ ચાલી રહ્યું છે ચીને સરહદથી માંડ 100 કિલોમીટર દૂર ટેન્કો, તોપો સાથે કર્યો યુદ્વાભ્યાસ ચીને આ યુદ્વાભ્યાસને લઇને એક વીડિયો પણ જાહેર કર્યો છે લેહ: એક તરફ ચીન ભારત સાથે સમાધાન માટે મંત્રણા કરી રહ્યું છે અને બીજી તરફ અનેક ચાલ ચલીને […]

ચીને અરુણાચલમાં ગામ વસાવ્યા બાદ સરકારે અરુણાચલ પ્રદેશમાં જવાનો તૈનાત કર્યા

ચીને અરુણાચલમાં ગામ વસાવી લીધા બાદ કેન્દ્ર સરકાર સફાળી જાગી કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશમાં 10,000થી વધુ જવાનો ખડકવાનો નિર્ણય લીધો સરકારે 3 હજાર જવાનોને પૂર્વોત્તરના રાજ્યોમાંથી સરહદ પર નિયુક્ત કરી દીધા નવી દિલ્હી: લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે તંગદિલી ચાલુ જ છે ત્યાં બીજી તરફ ચીને અરુણાચલ પ્રદેશમાં પણ નવો મોરચો ખોલ્યો છે. અરુણાચલ […]

ભારત-ચીનની ટેન્ક વચ્ચે હવે માત્ર કેટલાક મીટરનું જ અંતર: સરહદે સ્થિતિ તણાવપૂર્ણ

ગત વર્ષે મે મહિનાથી ભારત-ચીન વચ્ચે સરહદી તંગદિલી ચાલુ ભારત અને ચીનના ટેંક વચ્ચે હવે થોડાક જ મીટરનું છે અંતર તેના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની છે નવી દિલ્હી: ગત વર્ષે મે મહિનાથી ચીન સાથે ચાલી રહેલી સરહદી તંગદિલીનું હજુ કોઇ સમાધાન કે નિવેડો આવ્યો નથી. ચીન લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર દાદાગીરી કરવા માંગે છે […]

પાક-ચીનની મિત્રતા બની શકે ખતરો, ભારત સાથે ટકરાવની પણ આશંકા: આર્મી ચીફ

આર્મી ચીફે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી પાકિસ્તાન-ચીન ભેગા થઇને ભારત સામે ખતરો ઉભો કરી શકે છે ભારત દરેક ખતરા અને પડકારનો સામનો કરવા માટે તૈયાર: આર્મી ચીફ નવી દિલ્હી: પૂર્વી લદ્દાખ અને દેશની ઉત્તરી બોર્ડર પર રહેલા પડકારોને લઇને આર્મી ચીફ એમ એમ નરવણેએ કહ્યું હતું કે ભારતીય સેના હાઇ એલર્ટ મોડમાં છે. અહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code