1. Home
  2. Tag "Innovation"

રાજયના ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ આજથી હાથ ધરાશેઃ કૃષિમંત્રી

ગાંધીનગરઃ રાજ્યમાં ખેડુતોના હિત માટે કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ આવતી કાસછી હાથ ધરવામાં આવશે. ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગની 100 ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના  હસ્તે  આજે 05મી ઓગસ્ટે રોજ સવારે 9.00 કલાકે ગાંધીનગરના ઇસનપુર મોટા ગામેથી કરવામા આવશે. આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન  દિલિપભાઇ સંઘાણી  ઉપસ્થિત રહેશે. તેમ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી […]

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં મૃત્યુ પામેલા નવીનના મૃતદેહને તા. 21 માર્ચે ભારત લવાશે

નવી દિલ્હી, 19 માર્ચ. યુક્રેનના ખાર્કિવ શહેરમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરના માતા-પિતાએ તેમના પુત્રના મૃતદેહને તબીબી સંશોધન માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે. નવીનના પિતા શંકરપ્પાએ કહ્યું કે મારો પુત્ર મેડિકલના ક્ષેત્રમાં કંઈક હાંસલ કરવા માંગતો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં. તેમણે કહ્યું કે નવીનના શરીરનો ઉપયોગ ઓછામાં ઓછા અન્ય તબીબી […]

ગુજરાત યુનિમાં GUSEC દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કેન્દ્ર શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં GUSEC  સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટેનું  એક સેન્ટર છે. ત્યારે હવે GUSEC દ્વારા સ્કૂલમાં ભણતાં બાળકોના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે યુનિમાં વધુ એક  સેન્ટર શરુ કરવામાં આવશે. આ સેન્ટરમાં બાળકો રૂબરૂ મુલાકાત લઈ શકશે અને પોતાના વિચારો રજુ કરી શકશે. ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે GUSEC સેન્ટર આવેલું છે. આ સેન્ટરમાં ગુજરાત […]

મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ કરાશે: નારાયણ રાણે

અમદાવાદઃ ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ ગુજરાતમાં કોયર બોર્ડ આધારિત નાળિયેર સંબંધિત ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારીને, રોજગારીની નવી તકોના સર્જન સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપવાની મહેચ્છા વ્યકત કરી છે. રાણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કોયર બોર્ડની બેઠકમાં હાજરી આવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ […]

PIB Feature: Scientists Find New Way for Quantum State Estimation

NEW DELHI, August 31: Scientists experimenting with new ways to manipulate quantum states so that they can be harnessed for computing, communication and metrology, has found a novel way to characterise and estimate such states. This method of characterization, called Quantum State Interferography, can help make such manipulations simpler so that several crucial operations in quantum […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code