1. Home
  2. Tag "karjan"

કરજણમાં સ્વામી વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા ગયેલી મહિલાને મગરે ફાડી ખાધી

વડોદરાઃ  જિલ્લાના કરજણમાં આવેલા સ્વામિ વિવેકાનંદ તળાવના કિનારે કપડાં ધોવા માટે ગયેલી મહિલા ઉપર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. મહિલાને ઊંડા પાણીમાં ખેંચી જઇ ફાડી ખાધી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા. જ્યાં તળાવમાં ફરતા મગરોની વચ્ચેથી મહિલાના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. આ બનાવથી ગામમાં ગમગીની […]

જ્યોતિષ જોવાના બહાને વશીકરણ કરીને લોકોને ઠગતા બે મદારીઓ પકડાયા, એક રફુચક્કર

વડોદરાઃ લોકોને છેતરીને ઠગવાના બનાવો વધતા જાય છે. જ્યોતિષ જોવાના બહાને લોકોના ઘરમાં ધૂંસીને વશીકરણ કરીને લૂંટ કરનારા બે મદારીઓને પોલીસે પકડી લીધા હતા જ્યારે એક આરોપી રફુચક્કર થઈ ગયો હતો. વડોદરા નજીક આવેલા  કરજણમાં એક વ્યક્તિને જ્યોતિષ જોવાના બહાને વશીકરણ કરી દાગીના ઉતારી ફરાર થઇ ગયેલી મદારી ગેંગનો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો […]

કરજણમાં ખનીજ ચોરીને લગતા ગુનાઓમાં 2 કરોડનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદઃ વડોદરામાં ખનીજોની બિન અધિકૃત હેરાફેરી અને ખનન અટકાવવા સતત જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાએ, પોલીસ તંત્ર અને આર.ટી.ઓ.ના સહયોગથી કરજણ તાલુકાના નારેશ્વર અને ઓઝ પાસે વાહન તેમજ વાહન ચાલક આરોગ્ય ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન આગામી ચાર થી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. આ […]

કરજણ નજીક બે શખસોએ સીઝરો પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, એકનું અપહરણ બાદ છોડી મુકાયો

વડોદરાઃ કરજણ નેશનલ હાઈ વે 48 પર  કરજણ ટોલનાકા અને કિયા ગામના પાટિયા પાસે સીઝરો ઉભા રહીને રોડ પરથી પસાર થતી કારોના લોનના હપ્તા બાકી હોય એવી કારો સીઝ કરતા હોય  છે. જેમાં બપોરે કિયા ગામના પાટીયા પાસે અલ્ટો ગાડી લઈને ઊભેલા સીઝરો પર ઍક કાળા કલરની કાર આવી અને એમાંથી બે ઈસમો ઉતરીને સીઝરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code