દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાલોલ નજીક કાર અકસ્માતમાં 4નાં મોત
કાલોલ, 27 એપ્રિલ 2026: 4 killed in car accident near Kalol દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પંચમહાલના કાલોલ નજીક પૂરપાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ જઈને ફંગોળાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના ખીનજી પરિવારના ચાર સભ્યના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ […]


