જામનગરમાં પૂર ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાળકીનું મોત, પતિ-પત્નીને ઈજા
જામનગર, 27 એપ્રિલ 2026: Girl dies after speeding car hits bike શહેરના કાલાવડ નાકા બહાર એક પેટ્રોલ પંપ પાસે રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલી એક લાલ કલરની કારે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક સવાર દંપતી અને તેમની 5 વર્ષની પુત્રી રોડ પર પટકાયા હતા. આ અકસ્માતના બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને એમ્બ્યુલન્સ […]


