હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો: મખાનામાંથી બનાવો આ ચાર પૌષ્ટિક સ્નેક્સ
સાંજનો સમય એટલે કે હળવાશની પળો અને સાથેસાથે ખાવા-પીવાની નાની-મોટી ઈચ્છાઓનો સમય. સામાન્ય રીતે સાંજે હળવી ભૂખ હેરાન કરતી હોય છે, ત્યારે મોટાભાગના લોકો ચા સાથે તળેલા કે પેકેટવાળા અન હેલ્ધી સ્નેક્સ ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ, બજારમાં મળતી આ ચીજોમાં વધુ પ્રમાણમાં મીઠુ, તેલ અને કેલરી હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત […]


