1. Home
  2. Tag "mark zuckerberg"

એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ વચ્ચે થનારી ફાઇટનું થશે X પર થશે લાઇવ સ્ટ્રીમિંગ, તેમાંથી મળનારી રકમનું કરાશે દાન

દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર કે જેનું નામ બદનીવે હવે X કરાયું છે તે ચર્ચામાં છે.ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને એલન મસ્ક વચ્ચે ફાીટ થશે અને હવે તેનું સ્ટ્રિમિંગ એક્સ પર લાઈવ દેખાડવામાં પણ આવશે આ બબાતનો ખુલાસો થઇ ચૂક્યો છે. પ્રાપ્તત વિગત પ્રમાણે  બે પીઢ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગ અને એક્સ […]

માર્ક ઝુકરબર્ગને મોટો ફટકો, FB પર અચાનક 2 કરોડ  ફોલોઅર્સ ઘટ્યા,કરોડોનું નુકસાન

મેટા દ્વારા સંચાલિત ફેસબુકના કેટલાક વપરાશકર્તાઓએ અજ્ઞાત કારણોસર તેમના મોટાભાગના ‘ફોલોઅર્સ’ ગુમાવવાની ફરિયાદ કરી છે.મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે 11.9 કરોડ થી વધુ ફોલોઅર્સ ગુમાવ્યા છે, જેના કારણે તેમના ફોલોઅર્સની સંખ્યા 10,000થી ઓછી થઈ ગઈ છે. નિર્વાસિત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને ટ્વિટ કર્યું,”ફેસબુકે એક સુનામી પેદા કરી જેને   મારા લગભગ 9 લાખ ફોલોઅર્સ ખત્મ […]

ફેસબુક એપ હવે મેટા નામથી ઓળખાશે,માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત

સોશિયલ મીડિયા માટે મોટા સમાચાર ફેસબુકે કરી નવા નામની જાહેરાત ફેસબુક એપ હવે મેટા નામથી ઓળખાશે સૌથી મોટા સોશિયલ પ્લેટફોર્મનું થયું રિ-બ્રાન્ડિંગ સોશિયલ મીડિયા કંપની ફેસબુકે તેનું નામ બદલી નાખ્યું છે. હવેથી દુનિયા ફેસબુકને ‘મેટા’ તરીકે ઓળખશે. ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે ગુરુવારે એક મીટિંગ દરમિયાન આ જાહેરાત કરી હતી. ઘણા સમયથી ફેસબુકનું નામ બદલવાની ચર્ચા ચાલી […]

પૂર્વ કર્મચારીનો ઝુકરબર્ગ પર આરોપ, ફેસબૂકે લોકોની સુરક્ષા સાથે ચેડાં કર્યા છે

ફેસબૂકે લોકોની સુરક્ષાને દાવ પર લગાડી ફેસબૂકના પૂર્વ કર્મચારીએ લગાવ્યો આ આરોપ ઝુકરબર્ગ પર સ્ફોટક આરોપ લગાવ્યો નવી દિલ્હી: ગત સોમવારે રાત્રે 6 કલાક સુધી ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવાઓ ઠપ્પ થઇ ગઇ હતી જેને કારણે વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. યૂઝર્સ અસુવિધાનો સામનો કરી રહ્યા હતા. સેવાઓ ઠપ્પ થતા ફેસબૂક સ્થાપક માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં કરોડો […]

ફેસબૂક, ઇન્સ્ટા અને વોટ્સએપ ડાઉન થવાથી માર્ક ઝુકરબર્ગની નેટવર્થ 6.11 અબજ ડોલર ઘટી

ફેસબૂક, ઇન્સ્ટા અને વોટ્સએપ ડાઉન થતા માર્ક ઝુકરબર્ગને ફટકો માર્ક ઝુકરબર્ગની નેટવર્થ એક જ દિવસમાં 45,555 કરોડ રૂપિયા ઘટી ફેસબૂકના શેર્સમાં 4.9 ટકાનો ઘટાડો થયો છે નવી દિલ્હી: સોમવારે રાત્રે સમગ્ર વિશ્વમાં ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવા ખોરવાઇ ગઇ હતી. જેના કારણે વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. સેવાઓ ખોરવાઇ જતા ફેસબૂકના શેર્સમાં પણ કડાકો બોલ્યો […]

ફેસબૂકના માલિક ઝુકરબર્ગ પોતે જ ‘સિગ્નલ એપ’નો કરે છે ઉપયોગ, ડેટા લીક બાદ થયો ઘટસ્ફોટ

સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો આ વખતે માર્ક ઝુકરબર્ગ સહિત 53 કરોડથી વધુ ફેસબૂક યૂઝર્સના પર્સનલ ડેટા લીક થયા આ ડેટા લીક પ્રમાણ માર્ક ઝુકરબર્ગ પોતે સિગ્નલ એપ યૂઝ કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થયો હોવાની ઘટના ફરીથી સામે આવી છે. […]

વિશ્વના ટોપ 10 ધનિકોની યાદીમાં ફેસબુકના સીઈઓ ઝુકરબર્ગ ત્રીજા સ્થાને- સંપત્તી 100 અરબ ડોલરને પાર

માર્ક ઝુરબર્ગ અમિરના લિસ્ટમાં વિશ્વમાં ત્રીજા સ્થાને 100 અરબ ડોલરથી પણ વધુ મિલકતના માલિક છે ફેસબુક શેરમાં 2.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો સમગ્ર વિશ્વમાં જો સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો ફેસબુકનો વ્યાપ ખુબ પ્રમાણમાં જોવા મળે છે, ખુબ જ નાની વયે ફેસબુકના સીઈઓએ પોતોનું નામ વિશ્વમાં મજબુત બનાવ્યું છે, ફેસબુકના શેરમાં ગુરુવારના રોજ 2.4 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code