સુરેન્દ્રનગરમાં 4 ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી વધુ TDS અને દૂષિત પાણીથી લોકો પરેશાન
સુરેન્દ્રનગર, 8 જુન 2026 : People are troubled by high TDS and contaminated water ધોળી ધજા ડેમમાંથી સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરને પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે તે માટે 7 ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસથી ચાર ફિલ્ટર પ્લાન્ટ બંધ પડ્યા છે. […]


