1. Home
  2. Tag "Mota Banav"

MS યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીમાં ચોથા રાઉન્ડના અંતે 611 બેઠકો ખાલી

વડોદરા, 1 જુલાઈ 2026 : 611 seats vacant at the end of the fourth round in the Arts Faculty of MS University રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશની ઓનલાઈન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાના ચાર રાઉન્ડના અંતે કુલ 2125 બેઠકોમાંથી 1514 બેઠકો જ ભરાઈ […]

અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલા પાર્સલમાં 467.50 કિલો ગાંજો મળ્યો

અમદાવાદ, 1 જુલાઈ 2026 : 467.50 kg of marijuana found in a parcel from abroad at FPO શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ (એફપીઓ)માં વિદેશથી આવેલી પાર્સલોને સ્કેન કરીને તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે થાઈલેન્ડથી આવેલા પાર્સલમાં કંઈક શંકાસ્પદ વસ્તુ જણાતા પાર્સલને અટકાવ્યું હતું. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પાર્સલને ખોલવામાં આવતા બે પોલીથીન […]

AMCનું ગાર્ડન વિભાગ ઊંઘતુ રહ્યું અને નવરંગપુરામાં વર્ષો જુના વૃક્ષો કપાયા

અમદાવાદ, 1 જુલાઈ 2026 : Years-old trees cut down in Navrangpura શહેરમાં જાહેર રસ્તાઓ પરના લીલાછમ વૃક્ષો છડેચોક કપાતા હોવા છતાંયે મ્યુનિના ગાર્ડન વિભાગને જાણ થતી નથી. હાલ ટ્રીમિંગના નામે પણ વૃક્ષો કપાય રહ્યા છે. સ્થાનિક લોકો વિરોધ કરે તો મ્યુનિના માણસો હોવાનું કહેવામાં આવે છે. ત્યારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા શ્રીમાળી સોની છાત્રાલયના પ્લોટમાં, […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 59 તાલુકામાં વરસાદ, વાપીમાં 5 ઈંચ

અમદાવાદ, 1 જુલાઈ 2026 : Rain in 59 talukas till this afternoon રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના વિધિવત આગમન બાદ આજે બુધવારે સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં 59 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં વલસાડના વાપીમાં ચાર કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા છે. જ્યારે ઉંમરગાંવમાં 3.39 ઈંચ, છોટાઉદેપુરના કવાંટમાં સવા બે ઈંચ, તેમજ પારડી, […]

ખંભાળિયા- દ્વારકા હાઈવે પર પૂર ઝડપે કાર ઊંટ સાથે અથડાતા એકનું મોત, 6ને ઈજા

જામ ખંભાળિયા, 30 જુન, 2026 : One killed as speeding car hits camel હાઈવે પર ખાસ કરીને રાતના સમયે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ખંભાળિયા-દ્વારકા હાઇવે પર ગઈકાલે રાત્રે એક વધુ એક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર રાત્રે પૂર ઝડપે કાર જતી હતી ત્યારે અચાનક ઊંટ આવી જતા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો […]

જામનગરમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું

જામનગર, 30 જુન, 2026 : Congress held a rally in support of farmers ખેડૂતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે  આજે કોંગ્રેસ દ્વારા શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. “ખેડૂતો પર અત્યાચાર બંધ કરો” સહિતના બેનરો અને સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસના મહિલાઓ સહિતના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીને  આવેદનપત્ર આપવા નીકળ્યા હતા. જો કે પોલીસે રેલીને અટકાવતા કોંગ્રેસના […]

IT ટ્રિબ્યુનલમાં 20.000 ટ્રસ્ટોની અપીલ પર સામુહિક સુનાવણી કરાશે

અમદાવાદ, 30 જુન, 2026 : IT Tribunal to hear appeals of 20,000 trusts collectively ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટો સહિત ટ્રસ્ટોને સેક્શન 12A/12AB અને 80G હેઠળ નવેસરથી મંજૂરી મેળવવી ફરજિયાત બની છે. સરકાર દ્વારા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, તેનાં ઉદ્દેશ્યો, નાણાકીય પત્રકો અને સહાયક દસ્તાવેજો પર વિગતવાર સ્પષ્ટતા માંગવામાં આવે છે. જ્યારે જવાબો મોડા, અધૂરા અથવા નક્કી કરેલાં […]

કાંકરેજના ઉંબરી-મુડેઠા રોડ પર કેનાલના બ્રિજ પર સળિયા દેખાયા

કાંકરેજ, 30 જુન, 2026 : Rods were seen on the canal bridge on Umbri-Mudetha road બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી મુડેઠા રોડ પર આવેલા બુકોલી નજીક સુજલામ સુફલામ કેનાલના નાળામાં બે મોટા ગાબડા પડ્યા છે. આ ગાબડાને કારણે નાળા પર બનેલા પુલના સળિયા દેખાઈ રહ્યા છે, બ્રિજ પર ખૂલ્લા સળિયા જોઈને વાહનચાલકો ભય અનુભવી રહ્યા […]

જમીયતપુરા રેલવે બ્રિજથી અડાલજ જતા હાઈવે પર ડિવાઈડરની કામગીરી સામે વિરોધ

ગાંધીનગર, 30 જુન, 2026 : Protest against the work of divider on the highway જમીયતપુરા રેલવે બ્રિજથી અડાલજ તરફ જતાં હાઇવે રોડ પર તંત્ર દ્વારા બનાવવામાં આવી રહેલા ડિવાઇડરની કામગીરી સામે આજુબાજુના ગ્રામજનોમાં વિરોધ ઊભો થયો છે. જમીયતપુરા અને તેની આસપાસના ગામના રહીશો આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા.અને ડિવાઇડરની કામગીરી સામે વિરોધ […]

વડોદરામાં લાંચ કેસમાં પકડાયેલા ASI અને મહિલા PSIને સસ્પેન્ડ કરાયા

વડોદરા, 30 જુન, 2026 : ASI and female PSI suspended in bribery case શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના  વિશ્વામિત્રી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ વતી રૂપિયા 10,000ની લાંચ લેતા એએસઆઈને લાંત રૂશ્વત વિરોધી શાખાએ ઝડપી લીધા હતા. આથી ભ્રષ્ટાચારના કેસને ગંભીરતાથી લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી મહિલા પીએસઆઈ મલ્લિકાબેન પરમાર અને એએસઆઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code