1. Home
  2. Tag "Mota Banav"

ઉત્તર પ્રદેશનો કૂખ્યાત ગેંગસ્ટર શોલે સિંહ બે પિસ્તલ સાથે સુરતથી પકડાયો

સુરત, 20 મે, 2026 : Uttar Pradesh’s notorious gangster Sholay Singh caught  ઉત્તર પ્રદેશનો કૂખ્યાત ગેન્ગસ્ટર આનંદ સિંહ ઉર્ફે શોલે સિંહ ઉર્ફે સચિન સિંહ અશોક સિંહ ઠાકુર યુપી પોલીસના એન્કાઉન્ટરના ડરથી સુરત આવીને છુપાયો હતો. આરોપીએ પોલીસની બચવા માટે સુરતમાં આવીને ટેલરિંગ કામ અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જોકે, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે […]

સુરતના લિંબાયત વિસ્તારમાં રમતા બાળકો પર 4 શ્વાનોએ કર્યો હુમલો

સુરત, 20 મે, 2026 :  4 dogs attacked children playing શહેરના લિંબાયતના ખાનપુર વિસ્તારમાં રમી રહેલા બાળકો પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. અને તેનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, ગલીમાં તમામ સ્થિતિ બિલકુલ સામાન્ય હતી અને માસૂમ બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ […]

ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહીને લીધે વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત

 અમદાવાદ, 20 મે, 2026 : Students deprived of scholarship due to negligence  ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીને કારણે હજારો વિદ્યાર્થીઓ કેન્દ્ર પરિસ્કૃત પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપથી વંચિત રહી ગયા છે. કહેવાય છે કે,  ગુજરાત યુનિવર્સિટીએ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટની નિમણૂક ન થતા આધારકાર્ડ બેઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી  થઈ શક્યું નહીં. જેના લીધે 1300 કરતાં વધુ વિદ્યાર્થીઓની 60 […]

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કન્ટેનર પાછળ કાર અથડાતા ત્રણના મોત

ભાવનગર, 20 મે, 2026 : Three killed as car hits container રાજ્યના હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ભડભીડ ટોલનાકા નજીક સર્જાયો હતો. પૂરપાટ ઝડપે કાર કન્ટેનર પાછળ ઘૂંસી જતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઘટનાની […]

જીકાસમાં ઓનલાઈન પ્રવેશ માટે 13 દિવસમાં માત્ર 1.67 લાખ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

અમદાવાદ, 20 મે, 2026 : Only 1.67 lakh students registered for admission in GCAS રાજ્યમાં ધોરણ-12ના પરિણામ બાદ પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જેમાં સરકારી યુનિવર્સિટીઓ સલગ્ન આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 13 દિવસમાં માત્ર 1,67 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હજુ […]

અમદાવાદમાં જવેલર્સની શોપમાં ગઠિયો 1.50 લાખનું સોનાનું કડું ચોરીને નાસી ગયો

અમદાવાદ, 20 મે, 2026 : A thief stole a gold bracelet and fled શહેરમાં જવેલર્સ શોપમાં ગ્રાહક બનીને આવી જ્વેલર્સના કર્મચારીઓની જનર ચુકવીને સોનાના દાગીનાની ચોરીના બનાવો વધતા જાય છે. અગાઉ માણેકચોક અને નારોલમાં જ્વેલર્સમાં ચોરીના બે બનાવો બન્યા બાદ વધુ એક બનાવ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાં બન્યો છે. શહેરના નારણપુરામાં ટેલિફોન એક્સચેન્જ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક લકઝરી બસ સળગી, કોઈ જાનહાની નહીં

સુરેન્દ્રનગર, 18 મે 2026: Luxury bus catches fire અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક સાંગાણી ગામ પાસે આજે બપોરના ટાણે રાજકોટથી અમદાવાદ જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા બસનાચાલકે સમયસુચકતા દાખવીને બસને રોડ સાઈડમાં ઊભી રાખીને પ્રવાસીઓને તાત્કાલિક ઉતારી દેતા તમામ પ્રવાસીઓનો બચાવ થયો છે. આગમાં બસ બળીને ખાક થઈ ગઈ હતી. અસહ્ય ગરમીને […]

ગીર વિસ્તારમાં હાઈવે પર સિંહના અકસ્માતે મોત રોકવા AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

જુનાગઢ, 18 મે 2026: AI technology will be used to prevent accidental deaths of lions on highways  ગીર વિસ્તારમાં પસાર થતાં હાઈવે પર વાહનોની અડફેટે વન્યજીવોના મોત થઈ રહ્યા છે. તાજેતરમાં ભાવનગર-સોમનાથ હાઈવે પર કારની અડફેટે સિંહબાળનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત એક દીપડાનું પણ કોઈ અજાણ્યા વાહનની અડફેટે મોત નિપજ્યું હતું. આ ગંભીર સમસ્યાના […]

લખતર-વિરમગામ હાઈવે પર ડાંગરના પૂળા ભરેલી પીકઅપ વાનમાં આગ લાગી

લખતર, 18 મે 2026: Pickup van catches fire રાજ્યમાં વાહનોમાં ગરમીને કારણે આગ લાગવાના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવમાં  લખતર-વિરમગામ હાઈવે પરથી પસાર થઈ રહેલી ડાંગરના પૂળાં ભરેલી એક પીકઅપ વાનમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખી પીકઅપ ગાડી બળીને ખાક થઈ […]

રાજકોટમાં દેશી દારૂ પીતા બેના મોતથી પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટ, 18 મે 2026:  Two die after drinking country liquor શહેરના સામા કાંઠા વિસ્તારમાં ગઈકાલે રવિવારે દેશી દારૂ પીધા બાદ બે વ્યક્તિઓના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા કથિત લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો તાત્કાલિક ભગીરથ સોસાયટી ખાતે દોડી ગયો હતો અને તપાસનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code