1. Home
  2. Tag "Mota Banav"

અસલાલી હાઈવે પર બારેજા બ્રિજ પાસે ટ્રેલર પાછળ પૂર ઝડપે પિકઅપ ડાલુ અથડાયુ

અમદાવાદ, 22 મે, 2026 : A pickup truck crashed into the back of a trailer  વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર અસલાલી નજીક બારેજા બ્રિજ પાસે ગત મોડી રાત્રે રોડ સાઈડ પર પાર્ક કરેલા ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે પીકઅપ ડાલુ અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીકઅપ ડાલામાં તેનો ચાલક ફસાઈ ગયો હતો. અને બહાર નિકળી શકે […]

આંગડિયાના કર્મચારીએ મિત્રોની મદદથી 80 લાખની ચાંદી ચોરી, અંતે બે શખસો પકડાયા

અમદાવાદ, 22 મે, 2026 : Angadiya employee steals silver worth 80 lakhs શહેરના રતનપોળમાં આવેલી એક આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી જીગરસિંહ વિહોલ પોતાના મોજશોખ પુરા કરવા તેના 4 મિત્રોની મદદથી રૂપિયા 80 લાખની કિંમતની ચાંદી ચોરીને પલાયન થઈ ગયો હતો. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી. કે જીગરસિંહના […]

ઓન લાઈન દવાના વેચાણના વિરોધમાં ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા

અમદાવાદ, 20 મે, 2026: Medical stores remain closed in Gujarat in protest against online medicine sales  દેશમાં ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં આજે મેડિકલ સ્ટોર્સ સંચાલકોની દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના 35 હજાર મેડિકલ સ્ટોર્સના સંચાલકો જોડાયા હતા. અમદાવાદ સહિત તમામ નાના-મોટા શહેરોના મેડિકલ સ્ટોર્સ સંચાલકોએ બંધ પાડીને દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું હતું. જો કે, ઈમરજન્સી સમયે દર્દીઓ […]

ભરૂચના કબીરવડ નજીક નર્મદા નદીમાં ડૂબી જતા મામા-ભાણેજના મોત

ભરૂચ, 20 મે, 2026:  Uncle and nephew drown in Narmada river શહેરના પ્રવાસન સ્થળ એવા કબીરવડ ખાતે નર્મદા નદીમાં સ્નાન કરવા ઉતરેલા મામા-ભાણેજના ડૂબી જતા મોત નિપજ્યા છે. તરવૈયાઓ અને ફાયર બ્રિગેડના જવાનોએ નદીમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ બનાવથી મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ બનાવની વિગત એવી છે કે,  ભરૂચના […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCL દ્વારા મેઈન્ટેનન્સને લીધે વીજ કાપથી ભર ઉનાળે લોકો પરેશાન

રાજકોટ, 20 મે, 2026: People are troubled by power cuts in Saurashtra-Kutch સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં વીજળીના કાપથી લોકો પરેશાન થઈ રહ્યા છે. સરકારી માલિકીની વીજ કંપની પીજીવીસીએલ દ્વારા ચોમાસા પૂર્વે વીજ લાઈનોનું મેઈન્ટેનન્સનું કામ તબક્કાવાર હાથ ધરવામાં આવ્યું છે. જેના લીધે જે વિસ્તારમાં વીજ લાઈનોના મરામતનું કામ કરવાનું હોય તે વિસ્તારમાં વીજ કાપ […]

અસહ્ય ગરમીમાં પણ હીલ સ્ટેશન સાપુતારામાં ધૂમ્મસને લીધે ઠંડુ વાતાવરણ

સાપુતારા, 20 મે, 2026 : Cold weather due to fog in hill station ગુજરાતમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જાણીતા હીલ સ્ટેશન એવા સાપુતારામાં પ્રવાસીઓને ભર ઉનાળામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારથી જ સમગ્ર સાપુતારા પંથકમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ડુંગરો પર ધુમ્મસની […]

થરાદ-ડીસા હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, બેને ઈજા

થરાદ, 20 મે, 2026 : One dead in accident between two cars  રાજ્યના હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ડીસા-થરાદ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. હાઈવે પર  કણાસર પાટીયા નજીક પૂરપાટ ઝડપે બે કાર સામસામે ધડાકાભેર અથડાતા લાખણી પંથકના બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર ધુડાભાઈ પટેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું […]

અમરેલી જિલ્લામાં ડીઝલ માટે ટ્રેકટરોની લાંબી લાઈનો લાગી, ખેડૂતો પરેશાન

અમરેલી, 20 મે, 2026 : Long queues of tractors for diesel ગુજરાતમાં ડીઝલની અછતને લીધે ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ખેડૂતો પણ ડીઝલની અછતનો સામનો કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લાના મુખ્ય મથકો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે, જ્યાં પેટ્રોલ […]

ગુજરાત સરકારે કરકસરભર્યા વહિવટ માટે 11 નિયમો બનાવ્યા, જાણો નવા નિયમો

ગાંધીનગર, 20 મે, 2026 : Gujarat government has made 11 rules for efficient administration વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલની બચત કરવા અપીલ કરાયા બાદ ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલમાં બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કરી 11 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેક્નોલોજી આધારિત […]

સુરતના લસકાણા વિસ્તારમાં ગેરકાયદે દોડતા 43 ડમ્પરો પોલીસે જપ્ત કર્યા

સુરત, 20 મે, 2026 : Police seize 43 dumpers running illegally શહેરના લસકાણા વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરો સામે અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. ત્યારે મંત્રી પ્રફુલ પાનસેરિયાના આદેશ બાદ પોલીસે ગેરકાયદે દોડતા ડમ્પરો સામે ડ્રાઈવ યોજીને ત્રણ દિવસમાં 43 ડમ્પરોને જપ્ત કરીને કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કડક કાર્યવાહીથી ડમ્પરચાલકોમાં પફડાટ વ્યાપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code