મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ સેનેટરીવેરના ભાવમાં 10 ટકાનો કર્યો વધારો
મોરબી, 31 મે, 2026 : Morbi ceramic industrialists increase sanitary ware prices by 10 percent સીએનજી ગેસમાં ભાવ વધારાને લીધે મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ મંદીના દૌરમાં ફસાયો છે. સેનેટરીવેરના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ટાઈલ્સ તથા સેનેટરીવેરના ભાવમાં વધારો કરાયો છે. જેમાં આવતી કાલે 1લી જૂનથી ટાઈલ્સના ભાવમાં રૂ. 5નો વધારો […]


