1. Home
  2. Tag "Mota Banav"

ગાંધીનગરમાં ગેરકાયદે રેતી વહન કરતા 10 ડમ્પરો પકડાયા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર, 31 મે, 2026 : 10 dumpers caught transporting sand illegally જિલ્લામાં નદીઓમાંથી ગેરકાયદે રેતીનું ખનન વધતું જાય છે. ત્યારે બિનઅધિકૃત ખનીજ ખનન અને વહન સામે જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલેએ નિર્દેશ આપતા  ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે ગત રાત્રે હાથ ધરેલી રાઉન્ડ ધ ક્લોક સ્પેશિયલ ડ્રાઈવમાં રેતી ભરેલા 10 ડમ્પર ઝડપી પાડ્યા હતા. આ […]

વડોદરામાં મહારાષ્ટ્રથી આવીને ચોરી કરતી બે મહિલા પકડાઈ, 3 ગુનાનો ભેદ ઉકેલાયો

વડોદરા, 31 મે, 2026 : Two women caught stealing મહારાષ્ટ્રથી આવીને શહેરના ગોલ્ડન બ્રિજ નીચે પડાવ નાખીને રહેતી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરતી બે મહિલાને શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. શહેમાં છેલ્લા બે મહિનાથી ચોરીના બનાવોમાં વધારો થતાં શહેર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ પોલીસ મથકમાં ચોરીના બનાવોનો ભેદ ઉકેલ્યો છે. મહારાષ્ટ્રની મહિલા ચોર […]

સુરતમાં જિલ્લા પંચાયતના કૃષિ શાખામાં મહિલા એકાઉન્ટન્ટ લાંચ લેતા પકડાયા

સુરત, 31 મે, 2026 : Female accountant caught taking bribe રાજ્યમાં લાંચ-રૂશ્વતના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં સુરત જિલ્લા પંચાયતના કૃષિ વિભાગના મહિલા એકાઉન્ટન્ટ રૂપિયા 30 હજારની લાંચ લેતા પકડાયા છે. મહિલા એકાઉન્ટન્ટ રૂપલ પરેશકુમાર ટેલર અને તેમના 19 વર્ષીય કોલેજીયન પુત્ર જીલ ટેલરને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે ₹30,000 […]

ગુજરાત યુનિવર્સિટીએ જેલના કેદીઓ માટે ઈન્ટર્નશીપના નિયમો બદલ્યા

અમદાવાદ, 31 મે, 2026 : Gujarat University changes internship rules for jail inmates નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ (UG) કોર્સીસના વિદ્યાર્થીઓ માટે છઠ્ઠા સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ કરવી ફરજિયાત છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેલમાંથી એક્સ્ટર્નલ તરીકે અભ્યાસ કરતા કેદીઓ માટે નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી જેલના કેદી વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશિપ કરવા માટે જેલની બહાર […]

જામનગરમાં રોડ પર લોખંડનો LED હોર્ડિંગ ગેટ ધરાશાયી, કોઈ જાનહાની નહીં

જામનગર, 31 મે, 2026 : Iron LED hoarding gate collapses શહેરના રણજીત સાગર રોડ પર લોખંડનો એલઈડી હોર્ડિંગ ગેટ ધડાકા સાથે તૂટી પડતા અફરૃતફરી મચી ગઈ હતી. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના બની ત્યારે રોડ પરથી પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારોના શ્વાસ અધ્ધર થયા હતા. હોર્ડિંગ લગાવનારી સ્કૂલ કે […]

ડોલો કે પેરાસીટામોલ, તાવના માટે કઈ દવા વધુ અસરકારક

માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અથવા તાવના કિસ્સામાં, લોકો વારંવાર ડોલો અથવા પેરાસિટામોલની ગોળીઓ લે છે. તેનાથી તેમને રાહત પણ મળે છે. આ બંને વિશ્વમાં લોકપ્રિય દવાઓ પણ છે. જો ડોક્ટરની સલાહ મુજબ લેવામાં આવે તો તે અસરકારક દવા છે. ડોલો અને પેરાસીટામોલ વચ્ચેનો તફાવત પેરાસીટામોલ એક જેનરિક સોલ્ટ છે, જેનો ઉપયોગ પીડા અને તાવમાં થાય […]

નવા સચિવાલયમાં શોર્ટ સર્કિટથી ધડાકો થતા 4 કર્મચારીને ઈજા, વીજ પુરવઠો ખોરવાયો

ગાંધીનગર, 29 મે, 2026: Power supply disrupted due to short circuit in new secretariat પાટનગર ગાંધીનગરમાં નવા સચિવાલયના બ્લોક-13ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક પ્લગ પોઇન્ટમાં અચાનક સ્પાર્કિંગથી ધડાકો થતાં માર્ગ અને મકાન વિભાગના બે વાયરમેન સહિત અન્ય કર્મચારીઓ મળીને કુલ ચાર લોકો દાઝ્યા હતા. ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો […]

ગાંધીનગરના ‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’માં વન્યજીવોને ગરમીથી બચાવવા વિશેષ આયોજન

ગાંધીનગર,  29 મે, 2026 : Special plan to protect wildlife from heat કાળઝાળ ગરમીને લીધે પશુ-પંખીઓ પર પણ અસર પડી રહી છે. ત્યારે ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં વન્યજીવોને અસહ્ય ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્દ્રોડા પાર્કમાં હાલમાં ૩ સિંહ, ૨ વાઘ, ૩ દીપડા, મીઠા પાણીના મગર, શાહુડી, દુર્લભ પક્ષીઓ અને સરીસૃપો સહિત […]

વાવ-થરાદ જિલ્લાના કરણપુરા ગામે ખેત તળાવડીમાં ડૂબી જતા બે શ્રમિકોના મોત

થરાદ,  29 મે, 2026 : Two laborers die after drowning in a farm pond  વાવ-થરાદ જિલ્લાના કરણપુરા ગામની સીમમાં આવેલી એક ખેત તલાવડીમાં બે શ્રમિક યુવાનો ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને થરાદ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી […]

વિજયનગરમાં મહિલા ડાકણ હોવાનું માનીને ટોળાંનો પરિવાર પર હુમલો, પતિનું મોત

હિંમતનગર,  29 મે, 2026 : Mob attacks family claiming woman is a witch આજે કમ્પ્યુટર અને એઆઈ ટેકનોલોજીના જમાનામાં પણ અંધશ્રદ્ધાને લીધે હુમલાના બનાવો બની રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી ગામેથી અંધશ્રદ્ધા અને માનવતાને શરમાવતો બનાવ બન્યો છે.  ગાડી ગામે પડોશીમાં રહેતી પરણિત મહિલા ડાકણ છે તેવો વહેમ અને અંધશ્રદ્ધા પ્રેરિત માનસિકતા રાખીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code