ગુજરાતના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે 2 ટકા DA વધારો આપવા CMને રજુઆત
અમદાવાદ, 29 એપ્રિલ 2026: Demand for 2 percent DA increase for Gujarat employees કેન્દ્ર સરકારે તાજેતરમાં તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે. ત્યારે કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારના કર્મચારીઓને પણ બે ટકા મોંઘવારી ભથ્થુ આપવાની માગ ઊઠી છે. આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને 2% DA […]


