1. Home
  2. Tag "national highway"

મહારાષ્ટ્રના સોલાપુરમાં 292 કિમીના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં રૂ. 8,181 કરોડના 292 કિલોમીટરના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાપુર જિલ્લા અને તેના પર્યાવરણને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાની ક્ષમતા ધરાવતા આ રોડ પ્રોજેક્ટ્સ સોલાપુરના લોકોની સુખાકારી અને વિકાસ માટે મહત્વપૂર્ણ હશે. આ પ્રોજેક્ટ્સ શહેરમાં ટ્રાફિકને […]

નેશનલ હાઈવે આજથી પ્રવાસ કરવો પડશે મોંઘો, 10થી 15 ટકા ટોલટેક્સમાં વધારો

નવી દિલ્હીઃ 1લી એપ્રિલથી નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરવી મોંઘી પડશે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ)એ ટોલ ટેક્સમાં 10થી 15 ટકા સુધી વધારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. નવો ટોલટેક્સના નવા દર રાતના 12 વાગ્યાથી લાગુ થયા હતા. ટોકટેક્સમાં લગભગ 10થી 65 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે નાના વાહનો માટે રૂ. 10થી 15 સુધી […]

ગુજરાતમાં નેશનલ હાઈવેની પણ બિસ્માર હાલત, રાજ્ય સરકારે કેન્દ્રને હજુ રજુઆત પણ કરી નથીઃ મોઢવાડિયા

અમદાવાદઃ રાજ્યમાં વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આંતરિક રસ્તાઓ જ નહીં પણ સ્ટેટ અને નેશનલ હાઈવે પણ ધોવાઈ ગયા છે. રાજ્ય સરકારે સ્ટેટ હાઈવેને મરામત કરવાનું કામ ચાલું કરી દીધુ છે પણ નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓ હજુ પુરાયા નથી, આટલી ગંભીર સ્થિતિ છતાં ગુજરાતમાં નેશનલ હાઈવે ના સમારકામ માટે રાજ્ય સરકારે અત્યાર સુધી […]

ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવેની કામગીરીનો ખેડૂતોએ કર્યો વિરોધ

અમદાવાદઃ ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઈવેની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન કુવાડવા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. તેમજ મંજૂરી વિના જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. આ અંગેની જાણકારી મળતા સાંસદ પૂનમ માડમે તાત્કાલિક કલેટર સાથે બેઠક યોજી હતી. ખેડૂતોનો દાવો હતો કે, જમીન સંપાદનની મંજૂરી લેતી વખતે ખેડૂતોને નિયત વળતર ચૂકવવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code