1. Home
  2. Tag "Nawaz sharif"

CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના ચરણસ્પર્શ કર્યા, પાકિસ્તાનમાં મજહબના નામે શરૂ થઈ બબાલ!

લાહોર: પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં પહેલીવાર મુખ્યમંત્રી બનેલા મરિયમ નવાઝના એક વીડિયોના વાયરલ થયા બાદ બબાલ શરૂ થઈ છે. આ વીડિયો પર પાકિસ્તાનની કટ્ટરપંથી જમાતે તેમને તેમના ધર્મને લઈને સવાલ પણ પુછયો છે. મરિયમ નવાઝનો એક વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોવા મળે છે કે મરિયમ નવાઝ પિતા નવાઝ શરીફના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ […]

પાકિસ્તાનઃ નવાઝ શરીફે ભાઈ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ચોથી વખત નવાઝ શરીફ પ્રધાનમંત્રી બનવા માટેની રૂપરેખા તૈયાર હતી, પરંતુ તેમણે પીછેહઠ કરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-નવાઝ) વતી તેમના નાના ભાઈ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી પદ માટે નામાંકિત કર્યા છે. પાકિસ્તાનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી સરકારનો ભાગ બન્યા વિના પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના […]

પાકિસ્તાનમાં નવી સરકારને મુદ્દે સસ્પેન્સ યથાવત, નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોએ મિલાવ્યા હાથ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જેથી સત્તા કોના હાથમાં આવશે તેને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન પાકિસ્તાનમાં સત્તાની કમાન સંભાળવા માટે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોએ હાથ મીલાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નવાઝ શરીફના ભાઈ અને પૂર્વ વડાપ્રધાન શહબાઝ […]

SPGની ના છતા નવાઝ શરીફની દીકરીના લગ્નમાં પાકિસ્તાન ગયો હતોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદની કેન્ટીનમાં સાંસદો સાથે ભોજન કર્યું હતું. આ દરમિયાન ભાજપના હિના ગાવિત, એસ.ફાંગનોન કોન્યાક, ટીડીપી સાંસદ રામમોહન નાયડુ, બસપા સાંસદ રિતેશ પાંડે અને બીજદ સાંસદ સસ્મિત પાત્રાએ પીએમ મોદી સાથે ભોજન કર્યું હતું. સાંસદોના અનૌપચારિક લનચની જાણકારી બપોરના 2.30 કલાકે મળી હતી. પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે, ચાલો તમને […]

પાકિસ્તાનમાં ચૂંટણી બની લોહિયાળ, ખૈબર પખ્તૂનખ્વા, બલૂચિસ્તાનમાં વિસ્ફોટો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે એકસાથે વોટિંગ થયું  છે. સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યું. મોટી રાત્રિ સુધીમાં પરિણામ સામે આવવાની શક્યતા છે. ચૂંટણી પંચે સત્તાવાર ધોરણે 9 ફેબ્રુઆરીએ પરિણામોની ઘોષણા કરી છે. આર્થિક તંગી છતાં ગત 4 ચૂંટણીઓની સરખામણીમાં આ વખતની ચૂંટણી સૌથી […]

આર્થિક સંકટ સહિતની સમસ્યા માટે ભારત કે અમેરિકા નહીં પરંતુ પાકિસ્તાન ખુદ જવાબદારઃ નવાઝ શરીફ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ હાલ પાકિસ્તાનમાં છે અને 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં સરકાર બનાવવા માટે વર્તમાન સરકારને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન એક જાહેર સભામાં તેમણે પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. નવાઝ શરીફે દેશમાં આર્થિક સંકટને લઈને અગાઉની ઈમરાન સરકાર અને સેનાને આડેહાથ લીધી હતી. […]

પાકિસ્તાનથી આવ્યા મોટા સમાચાર,નવાઝ શરીફને અલ અઝીઝિયા કેસમાં રાહત મળી

દિલ્હી:પંજાબની વચગાળાની કેબિનેટે અલ-અઝીઝિયા કેસમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના સુપ્રીમો નવાઝ શરીફની સજાને સ્થગિત કરી દીધી છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝ તરફથી આ સમાચાર આવ્યા છે. એક મોટા વિકાસમાં, વચગાળાની પંજાબ સરકારે મંગળવારે અલ-અઝીઝિયા કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને આપવામાં આવેલી સજાને ‘સ્થગિત’ કરી દીધી.નવાઝ શરીફને એવેનફિલ્ડ અને અલ-અઝીઝિયા કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. આનો […]

લાદેન નવાઝ શરીફને ભંડોળ પૂરું પાડતો હતો, પાક.ના પૂર્વ રાજદૂતનો ઘટસ્ફોટ

પાકિસ્તાનના પૂર્વ રાજદૂત આબિદા હુસૈનનો ઘટસ્ફોટ આતંકી બિન લાદેને પાક.ના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને કરી હતી મદદ પાક.ના ટોચના નેતાઓ આતંકી સંગઠનો સાથે ઘેરાબો ધરાવે છે ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ રાજદૂતે અનેક ઘટસ્ફોટ કર્યા છે. જેમાં આતંકવાદી ઓસામા બિન લાદેને પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને નાણાકીય ભંડોળ સહિતની મદદ કરી હોવાનો ઘટસ્ફોટ પણ સામેલ છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code