NEET-UG વિરોધ પ્રદર્શન કેસોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિને નહીં મળે રાહત
નવી દિલ્હી, 30 જુલાઈ 2026: દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી નીટ-યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને અનિયમિતતાઓને લઈને દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને આંદોલનોને લઈને દિલ્હી સરકારે એક મોટો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. સરકારે જાહેરાત કરી છે કે આ આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા પોલીસ કેસોમાં હવે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે […]


