1. Home
  2. Tag "News Article"

ગાંધીનગરના માધવગઢની શાળાની દીવાલ પડતા બાળકનું મોત, ગ્રામજનો રોષે ભરાયા

ગાંધીનગર, 19 એપ્રિલ 2026: Child dies after school wall falls  જિલ્લાના માધવગઢમાં શુક્રવારે સાંજે શાળાની જર્જરિત દીવાલ ધરાશાયી થતા માસૂમ રઘુનંદનસિંહ નામના બાળકનું મોત નિપજતા ગ્રામજનો તંત્ર સામે રોષે ભરાયા છે. બાળકના મોત બાદ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા અને દુઃખની આ ઘડીમાં એક પણ જવાબદાર અધિકારી પરિવારની મુલાકાતે […]

માણસા માર્કેટ યાર્ડમાં એક જ રાતમાં 17 દૂકાનોના તાળાં તૂટ્યા, વેપારીએમાં ફફડાટ

ગાંધીનગર, 19 એપ્રિલ 2026: Locks of 17 shops broken in Mansa Market Yard જિલ્લાના માણસા માર્કેટ યાર્ડમાં મધરાત બાદ 17 દુકાનોના તાળા તૂંટતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચોર ટોળકીએ મધરાતે માર્કેટ યાર્ડને નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તસ્કરોએ કોઈ પણ ડર વગર ઠંડા કલેજે એક પછી એક 17થી વધુ દુકાનોના તાળા તોડી […]

રૂપિયા 210 કરોડના ફ્રોડના કેસમાં ગેન્ગને સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધી

 અમદાવાદ, 19 એપ્રિલ 2026: Cybercrime police arrest gang in Rs 210 crore fraud case  સાયબર માફિયાઓને કરોડો રૂપિયાની હેરાફેરી માટે બેન્ક એકાઉન્ટ પુરા પાડતી 6 શખસોની ગેન્ગને સાયબર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી છે. પકડાયેલા શખસો ચાઈનિઝ ગેન્ગ માટે કામ કરતા હતા. આ ગેન્ગે દેશની 15 બેન્કોને નિશાન બનાવીને રૂપિયા 210 કરોડનું સાયબર ફ્રોડ કર્યું હતું. […]

ભાવનગરના કાળિયાબીડમાં વોકિંગ કરી રહેલા દલિત દંપત્તી પર હુમલો

ભાવનગર, 19 એપ્રિલ 2026:  Dalit couple attacked while walking  શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા એક દલિત દંપતી વોકિંગ કરવા નિકળ્યા ત્યારે  ત્રણ શખ્સોએ હુમલો કરી, જ્ઞાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના નિલમબાગ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી પ્રગતિબેન હિમાંશુભાઈ […]

આરટીઈમાં પ્રવેશ માટે મુદતમાં વધારો, હવે 23મી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે

રાજકોટ, 19 એપ્રિલ 2026:  Forms for admission to RTE can be filled till April 23rd ગરીબ પરિવારોના બાળકો ખાનગી શાળાઓમાં પ્રવેશ લઈને ભણી શકે તે માટે આરટીઈ ( રાઈટ્સ ટુ એજ્યુકેશન) હેઠળ વાલીઓની આવક મુજબ પ્રવેશ આપવામાં આવે છે. અનાથ, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી […]

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને કેનાલમાં ફેંકી દેવાના કેસમાં 7 આરોપી પકડાયા

વડોદરા, 19 એપ્રિલ 2026: 7 accused arrested in case of wife throwing husband into canal  શહેરના છાણી વિસ્તારમાં રહેતા અને પાન પાર્લરના વેપારી ગિરીશ પટેલનું અપહરણ કરી, લૂંટ ચલાવી અને તેમને કેનાલમાં ફેંકી દઈને હત્યા કરવાનો પ્રયાસ કરવાનો બનાવ બન્યો હતો.સદનસિબે ગિરીશ પટેલ કેનાલમાં પિલ્લર પકડીને રાતભર લટકી રહ્યા હતા અને સવારે સ્થાનિક લોકોએ ગિરીશ પટેલને […]

સુરતમાં સાસુને જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારનારા જમાઈની ધરપકડ

સુરત, 19 એપ્રિલ 2026: Son-in-law arrested for burning mother-in-law શહેરના પાંડેસરા વિસ્તારમાં સાળીની સગાઈના વિવાદમાં જમાઈ દ્વારા સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતા સળગાવી દેતા સાસુનું સારવાર દરમિયાન સુરત સિવિલ હસ્પિટલમાં મોત નિપજ્યું હતું. સાસુની હત્યા નિપજાવ્યા બાદ જમાઈ શિરડી ભાગી ગયો હતો. અને સુરત પરત ફરતા જ પોલીસે જમાઈને પકડીને કાર્યવાહી હાથ ધરી છે. […]

અમદાવાદના ભાટ ગામ નજીક ક્રાઈમ બ્રાન્ચના PSI પર છરીથી હુમલો

અમદાવાદ, 19 એપ્રિલ 2026: Knife attack on PSI of Crime Branch  શહેરની ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ સહિત પોલીસ કાફલો મોડી રાત્રે શહેરના ભાટ ગામે એમડી ડ્રગ્સની રેડ માટે ગયો હતો. દરમિયાન આરોપીઓ અને પોલીસની કારનો અકસ્માત થયો હતો, ત્યારે આરોપીએ PSI પર છરીથી હુમલો કર્યો હતો. જોકે પોલીસે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરીને એક આરોપીની […]

અમદાવાદમાં બ્રિજ નીચેથી બાઈકની ચોરી કરતી ગેન્ગ પકડાઈ, 23 બાઈક કબજે કરાયા

અમદાવાદ, 17 એપ્રિલ 2026: Gang caught stealing bikes શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઓવરબ્રિજ નીચે પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલા બાઈકની ચોરી કરતી ત્રણ શખસોની ગેન્ગને સોલા પોલીસે દબોચી લીધી છે. પોલીસે એક બાઈક ચોરીની તપાસ કરી રહી હતી. જ્યારે પોલીસે એક બાઈક ચોરને પકડ્યો તો તેની પાસેથી ચોરીના અન્ય 22 બાઇક મળી આવ્યા હતાં. પોલીસે કુલ […]

જામનગરમાં સફાઈના મુદ્દે વોર્ડ નંબર-10માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

જામનગર, 17 એપ્રિલ 2026:  Election boycott banners put up in Ward No. 10 in Jamnagar મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રજા જાગૃત થતાં નેતાઓ પાસે કામનો હિસાબ માગી રહી છે. ચૂંટણી જ એવું ટાણુ છે કે, નેતાઓને પ્રજા સમક્ષ નમવું પડે છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 10ના ગોમતીપુર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code