1. Home
  2. Tag "News Article"

સુરેન્દ્રનગરમાં ભેળસેળયુક્ત ઘીના 22 ડબ્બા સાથે પોલીસે બે શખસોની કરી અટકાયત

સુરેન્દ્રનગર, 20 એપ્રિલ 2026: Police arrest two people with 22 boxes of adulterated ghee શહેરમાં મહેતા માર્કેટ અને ટાંકી ચોક વિસ્તારમાં પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દરોડો પાડીને  અમુલ બ્રાન્ડના સ્ટિકરો લગાવીને વેચાતા ભેળસેળયુક્ત ઘીના 22 ડબ્બા સહિત કુલ 2.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે બે શખસોની અટકાયત કરી વધુ તપાસ હાથ […]

ગાંધીનગરમાં PG માટે ભાડે અપાતા મકાનો સામે 28 સોસાયટીની GMC કમિશનરને રજુઆત

ગાંધીનગર, 20 એપ્રિલ 2026: 28 societies submit complaint to GMC Commissioner against PG પાટનગર ગાંધીનગરમાં શાળા કોલેજો અને જીપીએસસીના ખાસ વર્ગો માટે વિદ્યાર્થીઓ હોસ્ટેલની સુવિધા ન હોવાથી પીજીમાં રહેતા હોય છે. આ ઉપરાંત ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓ પણ પીજીમાં રહેતા હોય છે. શહેરના કુડાસણ, રાયસણ, સરગાસણ અને રાંદેસણ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પીજી ચાલી રહ્યા […]

ભાવનગરથી હાવડા જંકશન સુધી 27મી એપ્રિલે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

ભાવનગર, 20 એપ્રિલ 2026: Summer special train will run from Bhavnagar to Howrah Junction ઉનાળું વેકેશન અને લગ્નસરાની સીઝનને કારણે ટ્રેનોમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ભાવનગર ટર્મિનસથી હાવડા જંકશન સુધી વિશેષ ભાડામાં ખાસ ટ્રેન દોડાવાશે. જેમાં આજે તા. 20મી એપ્રિલે તેમજ તા. 27મી એપ્રિલના રોજ ખાસ ટ્રેન […]

રાજકોટમાં મ્યુનિની આવાસ યોજનામાં વન BHK ફ્લેટ્સ વેચાતા નથી અને 2 BHKની માગ વધુ

રાજકોટ, 20 એપ્રિલ 2026: One BHK flats are not selling and demand for 2 BHK is high શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગરીબ પરિવારો માટે આવાસ યોજના બનાવવામાં આવી રહી છે. શહેરના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારના છેવાડે આવેલા પ્રેમમંદિર અને પોપટપરા વિસ્તારમાં વર્ષો જૂના ખંઢેર આવાસોનું રીનોવેશન કરીને માત્ર રૂ. 2 લાખમાં 1BHK આવાસ વેચવા માટે […]

અમદાવાદમાં RTO ચલણના નામે APK ફાઈલ ડાઉનલોડ કરતા બેન્કમાંથી 7 લાખ ઉપડી ગયા

અમદાવાદ, 20 એપ્રિલ 2026: 7 lakhs stolen from bank while downloading APK file in the name of RTO challan સાયબર માફિયાઓ આરટીઓ ચલણના નામે મોબાઈલ SMS કરીને APK ફાઈલ મોકલતા હોય છે. આ ફાઈલ ડાઉનલોડ કરતા મોબાઈલ ફોન હેન્ગ થઈ જાય છે, અને માબાઈલનો કન્ટ્રોલ (એક્સેસ) સાયબર માફિયાના હાથમાં પહોંચી જાય છે. અને બેન્કમાંથી રૂપિયા […]

રાજુલા નજીક જંગલમાં સિંહણને મુક્ત કરતા સમયે ટ્રેકર પર કર્યો હુમલો

અમરેલી, 20 એપ્રિલ 2026: Tracker attacked while releasing lioness જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ડી-વોર્નિંગની કામગીરી પૂર્ણ કરી સિંહણને પાંજરામાંથી જંગલમાં મુક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે અચાનક સિંહણે એક ટ્રેકર પર હુમલો કર્યો હતો. આ દુર્ઘટનામાં ટ્રેકર નકાભાઈ રામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે અન્ય વનકર્મીઓ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત […]

સુરતના અનાવલ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3નાં મોત

સુરત, 20 એપ્રિલ 2026: 3 killed in accident between car and bike  જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જિલ્લાના ભારીયા ગામ નજીક હાઈવે પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જિલ્લાના અનાવલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભોરીયા ગામના નજીક પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર એક જ […]

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની હૈયેહૈયુ દળાય એવી ભીડ, પોલીસનો લાઠીચાર્જ

સુરત, 19 એપ્રિલ 2026: A huge crowd of commuters thronged Surat’s Udhna railway station ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતા તેમજ લગ્નગાળાની સીઝનને લીધે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ઉધનાથી બિહાર અને બંગાળ તરફ જવા માટે વધારાની 4 ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ વચ્ચે પણ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન […]

મહીસાગરના કોઠંબામાં દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી

કોઠંબા, 19 એપ્રિલ 2026:  Daughter kills mother with lover મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કમાલપુરના નાકા તળાવમાંથી મળી આવેલી મહિલાની લાશનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ બનાવમાં સગી દીકરીએ જ પ્રેમી સાથે મળી માતાની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું છે. મૃતકની દીકરીએ પ્રેમ સંબંધમાં આડખીલી બનતી માતાની પ્રેમી અને અન્ય ચાર મિત્રો […]

ખારાઘોડાના રણમાં 15 લાખ ટન મીઠું ડીઝલની અછતને કારણે અટવાયું, કલેકટરને રજુઆત

સુરેન્દ્રનગર, 19 એપ્રિલ 2026:  1.5 million tons of salt stuck in Kharaghoda desert due to diesel shortage  કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારમાં હાલ મીઠાની સીઝન ચાલી રહી છે. જેમાં 300થી વધુ ટ્રકો તેમજ 50થી વધુ હીટાચી મશીનો મીઠાની હેરાફેરીમાં રોકાયેલા છે. 15 લાખ ટન મીઠાના ઢગલાઓ તૈયાર થઈ પડ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code