1. Home
  2. Tag "nia court"

કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ, NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે

શ્રીનગર, 18 એપ્રિલ, 2026: કાશ્મીરી અલગતાવાદી શબ્બીર અહમદ શાહની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આતંકી સમર્થકને જમ્મુની NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ-કાશ્મીરના 1996ના એક કેસમાં કાશ્મીરી અલગતાવાદી નેતા શબ્બીર અહેમદ શાહની ધરપકડ કરી છે. નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ જજ પ્રશાંત […]

26/11 મુંબઈ હુમલાના ગુનેગાર તહવ્વુર રાણાને NIA કોર્ટ તરફથી મોટો ઝટકો, જાણો કોર્ટે શું કહ્યું

દેશના સૌથી ભયાનક આતંકવાદી હુમલા, 26/11 મુંબઈ હુમલાના કાવતરામાં સામેલ તહવ્વુર હુસૈન રાણાને દિલ્હીની સ્પેશિયલ NIA કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તે અરજીને સખત શબ્દોમાં ફગાવી દીધી જેમાં તે પોતાના પરિવાર સાથે વાત કરવાની પરવાનગી માંગી રહ્યો હતો. ખાસ NIA જજ ચંદર જીત સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પરવાનગી આપી શકાય નહીં. આ નિર્ણય […]

માલેગાવ વિસ્ફોટ કાંડ: સાક્ષીના આ ચોંકાવનારા દાવાથી ખળભળાટ મચ્યો, જાણો શું કહ્યું?

માલેગાવ વિસ્ફોટ કાંડમાં સાક્ષીનો ચોંકાવનારો દાવો મહારાષ્ટ્ર ATSએ RSS નેતાઓને ફસાવવા દબાણ કર્યું આ દાવાથી ખળભળાટ મચ્યો નવી દિલ્હી: મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્ફોટ કાંડમા એક સાક્ષીએ ચોંકાવનારો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. વિસ્ફોટ કાંડના સાક્ષીએ સ્પેશિયલ NIA કોર્ટમાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર ATSએ તેમના પર સીએમ યોગી ઉપરાંત RSSના 5 નેતાઓને ફસાવવા માટે દબાણ કર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code