1. Home
  2. Tag "nsa-ajit-doval"

NSA અજીત ડોભાલનો ચીની રાજદ્વારીને કડક સંદેશ,શું આપ્યો સંદેશ,અહીં જાણો

દિલ્હી: NSA અજિત ડોભાલે ચીની રાજદ્વારી વાંગ યીને જણાવ્યું હતું કે, 2020 થી ભારત-ચીન સરહદના પશ્ચિમ સેક્ટરમાં LAC, ભારતની વાસ્તવિક સરહદ પરની સ્થિતિએ બંને દેશો વચ્ચેના સંબંધોના વ્યૂહાત્મક વિશ્વાસ અને જાહેર અને રાજકીય આધારને નબળો પાડ્યો છે. અજિત ડોભાલે સોમવારે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ફ્રેન્ડ્સ ઓફ બ્રિક્સની બેઠકમાં આ વાત કહી. વાંગ યી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી […]

US રાજદૂત એરિક ગાર્સેટીએ NSA અજીત ડોભાલની કરી પ્રસંશા – કહ્યું ‘ઉત્તરાખંડના એક ગામડાનો છોકરો આંતરરાષ્ટ્રીય સંપત્તિ

  US રાજદૂત એરિક ગાર્સેટીએ NSA અજીત ડોભાલની કરી પ્રસંશા કહ્યું ‘ઉત્તરાખંડના ગામડાનો છોકરો આંતરરાષ્ટ્રીય સંપત્તિ દિલ્હીઃ-  ભારતમાં એમિરાકાના રાજદૂક એરિક ગાર્સેટી સતત ચર્ચામાં રહેતા હોય છે, તેઓ ભારતના લોકોના વખાણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ભારે પ્રસંશા કરી હતી અને તેમના તારીફોના પુલ બાંધ્યા હતા. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીપર […]

NSA અજીત ડોભાલે રશિયાના નાયબ વડા પ્રધાન સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે સોમવારે રશિયાના નાયબ વડા પ્રધાન ડેનિસ મેન્તુરોવ સાથે મુલાકાત કરી અને ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારી સંબંધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી. મેન્તુરોવે સોમવારથી ભારતની બે દિવસીય મુલાકાત શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ વેપાર, સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી પર આંતર-સરકારી બેઠકોમાં ભાગ લેશે. ડોભાલ અને મેન્તુરોવ વચ્ચેની બેઠકની […]

અગ્નિપથ યોજનાને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચૂપ્પી તોડી – કહ્યું શ્રેષ્ઠ ભવિષ્ય માટે પરિવર્તન જરુરી

એનએસએ અજીત ડોભાલનું નિવેદન અગ્નિપરિક્ષા યોજનાને લઈને આવ્યા સામે કહ્યું સારા બદલાવ માટે જરુરી છે પરિવર્તન દિલ્હીઃ-  અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એવા અજીત ડોભાલે પોતાનું મૌન તોડ્યું છે અને તેમણે આ યોજનાને શ્રેષ્ઠ ભવિષઅયની યોજના ગણાવી છે અને તેને પાછી ન ખેંચવાનું પણ જણાવ્યું […]

અફઘાન મુદ્દે ભારતમાં 10 નવેમ્બરે NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક, રશિયા, ઇરાન જેવા દેશો થશે સામેલ

અફઘાનિસ્તાન મુદ્દે ભારતમાં 10 નવેમ્બરે યોજાશે બેઠક આ બેઠકની અધ્યક્ષતા ભારતના NSA અજીત ડોભાલ કરશે આ બેઠકમાં રશિયા, ઇરાન અને મધ્ય એશિયાઇ દેશો સામેલ થશે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાને કબ્જો જમાવ્યો છે ત્યારથી વિશ્વના અનેક દેશોમાં તેને લઇને ચર્ચા-વિચારણા માટે અનેક બેઠકોનો દોર શરૂ થઇ ચૂક્યો છે. હવે આ જ દિશામાં હવે અફઘાનિસ્તાનને લઇને […]

જીવાણુઓનો ઇરાદાપૂર્વક હથિયાર તરીકે ઉપયોગ ચિંતાનો વિષય: NSA અજીત ડોભાલ

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રાષ્ટ્રીય ક્ષમતા, સુરક્ષા, સોશિયલ મીડિયાનું વધતુ પ્રભુત્વ અને ક્લાઇમેટ ચેન્જ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું હતું કે, હથિયારો તરીકે ખતરનાક જીવાણુઓનો ઉપયોગ એ એક ગંભીર ચિંતાનો વિષય કહી શકાય. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ગંભીર મુદ્દાને લઇને એક વ્યાપક […]

અવકાશ ક્ષેત્રના સંરક્ષણ માટે પણ ભારતે સર્વેલન્સ ક્ષમતા મજબૂત કરવી આવશ્યક: NSA અજીત ડોભાલ

ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના લોન્ચિંગ પ્રસંગે NSA ડોભાલે અવકાશ ક્ષેત્ર પર આપ્યું સંબોધન માત્ર ધરતી જ નહીં, અવકાશ ક્ષેત્રની રક્ષા પણ આવશ્યક: ડોભાલ અવકાશ ક્ષેત્રે સંપત્તિના સંરક્ષણ માટે ભારતે ક્ષમતાને વધુ મજબૂત કરવી પડશે આજે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનના લોન્ચિંગનો પ્રસંગ આયોજીત કરાયો હતો. પીએમ મોદીએ તેનું લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા અને અવકાશની સુરક્ષા […]

અફઘાનિસ્તાનમાં હિલચાલ વધી, NSA અજીત ડોવાલના માર્ગદર્શન હેઠળ ભારત તાલિબાની સાથે કરી રહ્યું છે વાતચીત

અફઘાનિસ્તાનમાં થઇ રહેલા ફેરફાર પર ભારતની નજર NSA અજીત ડોવાલના માર્ગદર્શન હેઠળ ભારત તાલિબાન સાથે વાતચીત કરી રહ્યું છે અફઘાનિસ્તાનને સહયોગ આપવા માટે ભારત છે તૈયાર નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી થોડાક સમય બાદ અમેરિકન સૈન્ય પાછું ફરશે. અફઘાનિસ્તાનમાં હાલમાં સ્થિતિ ઝડપી ગતિએ બદલાઇ રહી છે અને ભારત તેના પર નજર રાખી રહ્યું છે. માનવામાં આવી રહ્યું […]

એનએસએ અજિત ડોભાલ આતંકીઓના નિશાના પર – જૈશના આતંકીઓ એ ઓફિસની કરી રેકી

સુરક્ષા સલાહકા ડોભાલની સુરક્ષામાં વધારો કરાયો આતંકીઓએ ઓફીસની રેકી કર્યા બાદ સુરક્ષા વધારાઈ દિલ્હીઃ-દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકા અજિત ડોભાલની સુરક્ષા વ્યવસ્થામાં ખાસ રીતે વધારો કરવામાં આવ્યો છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી હિદાયત-ઉલ્લાહ મલિકની પાસેથી ડોભાલની ઓફિસમાં રેકીનો વીડિયો મળી આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કાશ્મીરના શોપિયાનો રહેવાસી મલિકની 6 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code