1. Home
  2. Tag "omicron test kit"

ઓમિક્રોનની તપાસ માટેની ‘ઓમિશ્યોર’ કિટ આજથી દુકાનોમાં ઉપલ્બધ – જાણો શું હશે કિંમત

આજથી દુકાનોમાં ઓમિક્રોનની તપાસની કિટનું થશે વેંચાણ માત્ર 250 રુપિયાની કરવી પડશે ચૂકવણી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ઓમિક્રોન વેરિએન્ટને લઈને પણ ચિંતા વધી છે, ત્યારે હવે દેશવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.હવે તમે જાતે જ ઘરે રહીને ઓમિક્રોનની તપાસ કરી શકશો નહી તેના માટે તમારે લેબમાં તો જવાની […]

હવે સ્વદેશી કિટથી થોડા જ કલાકમાં થશે ઓમિક્રોનનું પરિક્ષણ- ICMR એ આપી મંજૂરી

ઓમિક્રોનનો રિપોર્ટ મળશે હવે તાત્કાલિક સ્વદેશી કિટને મળી આઈસીએમઆરની મંજૂરી   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસની વચ્ચે નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર પણ વર્તાઈ રહ્યો છે  ત્યારે ઓમિક્રોનના કેસની તપાસને લઈને હવે સ્વેદેશી કિટને મંજૂરી આપવામાં આવી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે DCGI એ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને શોધી કાઢવા માટેની સ્વદેશી આરટી-પીસીઆર કીટને મંજૂરી આપી દીધી […]

હવે ઓમિક્રોનની તપાસ થશે માત્ર બે કલાકમાં જ – IMCR એ બનાવી સો ટકા અસરકારક ટેસ્ટ કિટ

ઓમિક્રોનની તપાસ માત્ર 2 કલાકમાં જ થશે આઈએમસીઆરે બનાવી ટેસ્ટ કિટ   દિલ્હીઃ- જ્યા દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર છે ત્યા બજી બાજુ હવે અક સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે,હવે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને શોધવાનું કાર્ય તદ્દન સરળ બનશે. આ મામલે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ , ડિબ્રુગઢએ એક ટેસ્ટિંગ કીટ તૈયાર કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code