1. Home
  2. Tag "Onions"

ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા સરકારે હવે પોતાની પાસે રહેલો બફર સ્ટોક ઠાલવ્યો

દેશમાં કમરતોડ મોંઘવારી વચ્ચે ડુંગળીની કિંમતને અંકુશમાં લાવવા સરકારનું પગલું સરકારે પોતાની પાસે રહેલા બફર સ્ટોકમાંથી કેટલોક જથ્થો બજારમાં ઠાલવ્યો સરકાર દ્વારા કુલ 67,357 ટન ડુંગળીનો જથ્થો ઠાલવવામાં આવ્યો છે નવી દિલ્હી: દેશમાં અત્યારે કમરતોડ મોંઘવારી જોવા મળી રહી છે. પેટ્રોલ, ડીઝલ, ઘરેલુ ગેસ સિલિન્ડર, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જેને કારણે ગૃહિણીઓનું બજેટ પણ […]

ડુંગળી જ નહીં પરંતુ ડુંગળીની છાલના પણ છે અદ્દભુત ફાયદા

ડુંગળી ખોરાકનો સ્વાદ વધારે છે ડુંગળીની છાલના છે અનેક ફાયદા અનેક રોગોને કરે છે ચપટીમાં દૂર ભારતીય રસોડામાં ડુંગળીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ડુંગળી વિનાની કોઈપણ વાનગી અપૂર્ણ માનવામાં આવે છે. ડુંગળી ખોરાકનો સ્વાદ વધુ સારી બનાવે છે. તે ખોરાકનો સ્વાદ વધારે છે. બહુ ઓછા લોકો હશે જે ડુંગળી ખાવાનું પસંદ નહીં કરે. ડુંગળીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code