PoKમાં પ્રચંડ જનવિદ્રોહ આગળ પાકિસ્તાનની પીછેહઠ, સરકાર વાટાઘાટો કરવા તૈયાર
ઇસ્લામાબાદ, 19 જૂન 2026: પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં ફાટી નીકળેલા પ્રચંડ લોકવિદ્રોહ અને હિંસક પ્રદર્શનોને પગલે ઇસ્લામાબાદની શાહબાઝ શરીફ સરકાર સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગઈ છે. કાશ્મીરી પ્રદર્શનકારીઓના આક્રોશને શાંત કરવા માટે હવે સરકારે નમતું જોખીને વાતચીતનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની નેશનલ અસેબ્લીમાં બોલતા સત્તાધારી પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા […]


