ડિસેમ્બરથી પાકિસ્તાની આતંકવાદીઓ બિન-કાશ્મીરીઓ પર મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા
                    ગુપ્તચર એજન્સીઓની તપાસ દરમિયાન, પહેલગામ હુમલામાં બે પાકિસ્તાની આતંકવાદી હાશિમ મુસા ઉર્ફે સુલેમાન અને અલી ભાઈની સંડોવણી અંગે માહિતી પ્રકાશમાં આવી છે. આમાંથી હાશિમ મુસા પાકિસ્તાની સેનાના સ્પેશિયલ ફોર્સિસનો પેરા કમાન્ડો રહી ચૂક્યો છે અને હવે તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ગાંદરબલ અને બારામુલ્લા હુમલામાં પણ તે સામેલ હતો. ગુપ્તચર […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

