1. Home
  2. Tag "Panjshir"

પંજશીરનો 60 ટકા હિસ્સો અમારી પાસે જ છે: NRF

પંજશીરનો 60 ટકા હિસ્સો અમારી પાસે નેશનલ રેઝિસ્ટેન્સ ફોર્સનો દાવો અહમદ મસૂદ અને અમરુલ્લાહ સાલેહ હાલ અફઘાનિસ્તાનમાં જ છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાને સરકારની રચના કરી દીધી છે અને હવે શાસન કરવા તરફ આગળ વધી રહ્યું છે. જો કે તેને પંજશીરમાં હજુ પણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે નોર્ધન એલાયન્સના વડા અહમદ […]

પંજશીર પર તાલિબાને કબ્જાની જાહેરાત કરી, જો કે NRFએ આ દાવો ફગાવ્યો

પંજશીર પર સંપૂર્ણ કબ્જાનો તાલિબાનનો દાવો તાલિબાને તસવીર પણ જાહેર કરી જો કે NRFએ આ કબ્જાના દાવાને ફગાવ્યો નવી દિલ્હી: આતંકી સંગઠન તાલિબાને પંજશીર પર હવે કબ્જો જમાવી લીધો છે. તાલિબાને જ આ  જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે દાવો કર્યો છે કે તેઓએ પંજશીરના અંતિમ ગઢ પણ જીતી લીધો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, […]

તાલિબાનીઓને મોટો ઝટકોઃ પંજશીર પર હુમલો કરવા આવેલા 350 તાલિબાનીઓ ઠાર, કેટલાકને બનાવ્યા બંધક

તાલિબાનોને મળી મ્હાત પંજશીર સામે હુમલો કરવા ગયેલા તાલિબાનોમાં 350 ને ઠાર કરાયા 40 જેટલા તાલિબાનીઓને બનાવ્યા બંધક દિલ્હીઃ- તાલિબાનીઓ દ્વારા કાબુલ પર હુમલો  કર્યા બાદ પણ તાલિબાન પોતાની આતંકી પ્રવૃત્તિઓને સતત અંજામ આપી રહ્યું છે. અમેરિકાની સેનાના પરત ફર્યા બાદ અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં તાલિબાન અને ઉત્તરી ગઠબંધન વચ્ચેનું ચાલતું યુદ્ધ તીવ્ર બન્યું છે.ત્યારે પ્રાતં […]

તાલિબાને અસલી ચહેરો દેખાડ્યો, હવે પંજશીરમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ ફરમાવ્યો

અફઘાનિસ્તાનમાં તાલિબાન દેખાડી રહ્યું છે અસલી રંગ હવે પંજશીરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવા પર પ્રતિબંધ મૂક્યો પંજશીર એકમાત્ર પ્રાંત છે જ્યાં હજુ તાલિબાને કબ્જો નથી કર્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાન હવે પોતાનો અસલી ચહેરો દેખાડી રહ્યું છે અને અસલી રંગ દેખાડી રહ્યું છે. તાલિબાન હકૂમત હેઠળ ખાસ કરીને મહિલાઓ પર અત્યાચાર અને દમન વધી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code