1. Home
  2. Tag "Parliament news"

નેશનલ હાઈવે પર વિવિધ ટોલપ્લાઝાની 85 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, સૌથી વધારે દિલ્હીમાં નોંધાઈ

નવી દિલ્હી, 24 જુલાઈ 2026: દેશભરના નેશનલ હાઈવે પર પોતાની અંગત કે વ્યવસાયિક ગાડીઓ દ્વારા મુસાફરી કરતા લાખો નાગરિકો માટે ટોલ પ્લાઝા પર લાંબી કતારો, કર્મચારીઓનું અસભ્ય વર્તન, મારામારી અને કલાકો સુધી રાહ જોવી પડે તેવા વિવાદો રોજિંદી સમસ્યા બની ગયા છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકારે પહેલીવાર સંસદમાં આ મામલે સત્તાવાર અને વિગતવાર […]

લોકસભામાં હંગામો: TMC સાંસદ કલ્યાણ બેનર્જી કથિત દુર્વ્યવહાર બદલ સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: સંસદના ઉપલા અને નીચલા ગૃહમાં રાજકીય ગરમાગરમી વચ્ચે લોકસભામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં બુધવારે કાર્યવાહી દરમિયાન મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો, જ્યાં TMC ના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જીને મહિલા સાંસદો સાથે કથિત દુર્વ્યવહાર અને અપશબ્દોના ઉપયોગના ગંભીર આરોપસર સમગ્ર ચોમાસુ સત્રની બાકી રહેલી અવધિ માટે સસ્પેન્ડ કરવામાં […]

રાજ્યસભા સંગ્રામ: બે-તૃતીયાંશ બહુમતી તરફ NDAની નજર

નવી દિલ્હી, 5 જૂન 2026: દેશના રાજકારણમાં આગામી દિવસોમાં મોટો ગરમાવો આવવા જઈ રહ્યો છે. ભારતીય સંસદના ઉચ્ચ સદન એટલે કે રાજ્યસભાની ખાલી પડેલી 24 બેઠકો માટે આગામી 18 જૂનના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે પરિણામો પણ જાહેર કરી દેવામાં આવે તેવી પ્રબળ […]

સંસદમાં ડેટા રોલઓવરની માંગ ઉઠી, રાઘવ ચઢ્ઢાએ મોબાઈલ વપરાશકારોનો પક્ષ રજૂ કર્યો

નવી દિલ્હી, 23 માર્ચ 2026: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન દેશના કરોડો મોબાઈલ યૂઝર્સના હિતમાં એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે માંગ કરી છે કે મોબાઈલ યૂઝર્સનો જે ડેટા વપરાયા વગરનો બાકી રહે છે, તેને આગલા દિવસે વાપરવાની મંજૂરી મળવી જોઈએ. આ સાથે જ તેમણે યૂઝર્સ વચ્ચે ડેટા ટ્રાન્સફર […]

ભારત પર તોળાતું જળ સંકટ: વર્ષે ક્ષમતા કરતાં 61 ટકા વધુ ભૂગર્ભ જળનો વપરાશ

નવી દિલ્હી : ભારત અત્યારે એક એવા સંકટ તરફ મૌન રીતે આગળ વધી રહ્યું છે. સંસદમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ભૂગર્ભ જળના આંકડા અત્યંત ચિંતાજનક છે. રિપોર્ટ અનુસાર, દેશમાં જે ગતિએ જમીનમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે તે જોતા અનેક વિસ્તારોમાં ભવિષ્યમાં ‘ડ્રાય ડે’ની સ્થિતિ સર્જાઈ શકે છે. વરસાદ અને અન્ય સ્ત્રોતો દ્વારા દર […]

લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ સુધી સ્થગિત: કુલ 15 બેઠકો યોજાઈ

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું છઠ્ઠું સત્ર શુક્રવારે ઔપચારિક રીતે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 1 ડિસેમ્બર 2025થી શરૂ થયેલા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાઈ હતી. સત્રના અંતિમ દિવસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની ઉત્પાદકતા અને સાંસદોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સત્રની કાર્યવાહી સમાપ્ત કરતા પહેલા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને સંબોધિત […]

સાંસદ પરિમલ નથવાણીએ સાઈબર ક્રાઈમ વિશે પૂછેલા પ્રશ્નનો મંત્રીએ શું જવાબ આપ્યો?

ભારત સરકારે સસ્પેક્ટ રજિસ્ટ્રીની મદદથી સાઈબર ગુનેગારોના 67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સ ઓળખી કાઢ્યા છે અને રૂ. 8031 ​​કરોડના ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન કર્યા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના ભારતમાં વધેલી સાઈબર ક્રાઈમની ઘટનાઓ સામે લેવાયેલાં પગલાં અંગેના પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રીએ આપેલો જવાબ નવી દિલ્હી, 04 ડિસેમ્બર, 2025: Parimal Nathwani about cyber crime નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code