ક્વોડ લીડર્સ સમિટ માટે પીએમ મોદી જાપાનની મુલાકાતે 24 મી મે ના રોજ જશે
દિલ્હી:જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના આમંત્રણ પર પીએમ નરેન્દ્ર મોદી 24 મે 2022ના રોજ ટોક્યોમાં થનારી ત્રીજી ક્વોડ લીડર્સ સમિટમાં યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જોસેફ આર. બિડેન જુનિયર અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે ભાગ લેશે. ટોક્યોમાં સમિટ માર્ચ 2021માં તેમની પ્રથમ વર્ચ્યુઅલ મીટિંગ પછી, સપ્ટેમ્બર 2021માં વોશિંગ્ટન ડીસીમાં વ્યક્તિગત સમિટ અને માર્ચ 2022માં વર્ચ્યુઅલ મીટિંગ પછી ક્વાડ લીડર્સની આ ચોથી […]