1. Home
  2. Tag "Rajkot Market Yard"

રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણા, મગફળી, કપાસની આવક વધી, સારા ભાવથી ખેડુતોને રાહત

રાજકોટ: સૌરાષ્ટ્રમાં રવિ સીઝન પૂર્ણ થઈ છે. અને ખેડુતો રવિપાક વેચવા માટે માર્કેટ યાર્ડ્સમાં આવી રહ્યા છે. જેમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં બુધવારે પીળા ચણા અને મગફળીની સારીએવી આવક થઈ હતી. વહેલી સવારથી જ માર્કેટ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. યાર્ડમાં મગફળી અને પીળા ચણાની સાથે સાથે કપાસ અને બટાકાની પણ મોટા પ્રમાણમાં […]

રાજકોટ માર્કટ યાર્ડમાં કાચી કેરીની 126 ક્વિન્ટલની આવક, મણના 550થી 850ના ભાવ બોલાયાં

રાજકોટ:  રાજ્યમાં રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં હોળી-ધૂળેટીના પર્વથી શાકભાજી સિવાયના કામકાજ બંધ છે. આગામી 2 એપ્રિલથી વિવિધ જણસીઓની હરાજી શરૂ થશે. ત્યારે શુક્રવારે રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરી, ટામેટા અને બટાકા સહિતની શાકભાજીની આવક થઈ હતી. જેમાં કાચી કેરીની 128 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરી ખરીદીનો પ્રારંભ થયો હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરાની 19000 ગુણીની આવક, 4600થી વધુ ભાવ ઉપજતાં ખેડુતોને રાહત

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. માત્ર રાજકોટ જિલ્લામાંથી જ નહીં પણ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી પણ ખેડુતો કૃષિપાક વેચવા માટે રાજકોટના માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે સોમવારે યાર્ડમાં જીરૂની 19,000 ગુણીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. જેમાં રૂ. 4,600થી 5,200નાં ભાવ બોલાયા હતા. આ ઉપરાંત ઘઉં-ધાણા-મેથીના પાકની પણ સારીએવી આવક થઈ […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની 36000 મણની આવક, સારા ભાવથી ખેડુતોને રાહત

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં હાલ રવિ સીઝનના પાકની ધૂમ આવક થઈ રહી છે, ખેડુતોને સારા ભાવ મળતા હોવાથી રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા ખેડુતો પણ ખેત પેદાશો વેચવા માટે આવી રહ્યા છે. અગાઉ જીરૂ સહિતની જણસીઓની રેકોર્ડબ્રેક આવક થયા બાદ ગુરૂવારે યાર્ડમાં 18 હજાર ભારી એટલે કે 36 હજાર મણ જેટલા લાલ મરચાની આવક […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં લાલ મરચાની 25000 મણની આવક, વાહનોની લાઈનો લાગી

રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ્સમાં રવિસીઝનની ફસલની ધૂમ આવક થઈ રહી છે. જેમાં રાજકોટના માર્કેટ યાર્ડમાં રાજકોટ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી ખેડૂતો ખેતપેદાશો વેચવા માટે આવી રહ્યા છે. અગાઉ જીરૂ સહિતની જણસીઓની રેકોર્ડ આવક થયા બાદ બુધવારે યાર્ડમાં 12,500 ભારી એટલે 25,000 મણ લાલ મરચાની આવક થઈ હતી. યાર્ડ બહાર 500 કરતા વધુ વાહનોની લાઈનો જોવા […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ સુકા મરચાની ધૂમ આવક, સારા ભાવ મળતા ખેડુતો ખૂશ

રાજકોટ: સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ્સમાં રવિ સીઝનના પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓ ભરેલા વાહનોની વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે. યાર્ડમાં લાલા સુકા મરચાની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડ દ્વારા મરચા ઉતારવા માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. યાર્ડમાં સોમવારે અન્ય જણસીની સાથે સાથે મરચાના […]

માવઠાની આગાહીને લીધે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી, મરચાની આવક 3 દિવસ બંધ રહેશે

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે શનિવારથી સોમવાર સુધી એટલે કે તા. 25મીથી 27મી નવેમ્બર દરમિયાન માવઠું થવાની હવામાન વિભાગે આગાહી કરતા ખેડુતો ચિંતિત બન્યા છે. દરમિયાન રાજકોટ માર્કેટ યાર્ડમાં મરચા, મગફળીની આવક શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહીને લીધે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક પાકની આવક ચાલુ રહેશે પણ […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂ અને મરચા બાદ મગફળીના ભાવ રૂપિયા1450 ઉપજતા ખેડુતો ખૂશ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયું હતું અને ત્યારબાદ રવિપાકનું પણ સારૂએવું વાવેતર થયું છે. માર્કેટ યાર્ડ જણસોથી ઊભરાઈ રહ્યું છે. અને ખેડુતોને પણ એકંદરે સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટ અને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં તેજીનો માહોલ જોવા મળતા ખેડૂતો માટે દિવાળી જેવા […]

રાજકોટના માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક, મગફળી, કપાસ અને તલના ઉપજતા સારા ભાવ

રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં ખરીફ પાકની આવક શરૂ થઈ ગઈ છે. આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાન રહ્યુ હોવાથી ખરીફ પાકનો ઉતારો પણ સારોએવો થઈ રહ્યો છે. ગત વર્ષે કપાસના સારા ભાવ રહ્યા હોવાથી આ વખતે ખેડુતોએ કપાસના પાકનું સારૂએવું વાવેતર કર્યું હતું. એટલે સૌરાષ્ટ્રમાં કપાસનું મબલખ ઉત્પાદન થવાની ધારણા છે. અને હાલ […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે ચણાની ખરીદીનો કરાવ્યો પ્રારંભ

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણાની ખરીદી શરૂ કરાવવામાં આવી હતી. આ વર્ષે ચણા, તુવેર, રાયડો અને ઘઉંના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ માટે 21થી 28 ફેબ્રુઆરી સુધી ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code