રામસર સાઇટ્સની યાદીમાં વધુ 3 સાઈટનો ઉમેરો
                    રામસર સાઇટ્સની યાદીમાં દેશની વધુ 3 સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમિલનાડુનું નંજનારાયણ પક્ષી અભયારણ્ય અને કાઝુવેલી પક્ષી અભયારણ્ય અને મધ્યપ્રદેશના તવા જળાશયને ભારતના રામસર સ્થળોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. પર્યાવરણ મંત્રીએ રામસર સ્થળોની યાદીમાં સમાવેશ કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાજ્યોને અભિનંદન પાઠવ્યા છે. ‘ત્રિગુણા આનંદ’ કહીને, ભૂપેન્દ્ર યાદવે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

