1. Home
  2. Tag "ranbir kapoor"

અભિનેતા ‘રણબીર કપૂર’ની ફિલ્મ એનિમલનું ટિઝર આઉટ – જન્મદિવસ પર અભિનેતાની દર્શકોને ભેંટ

મુંબઈઃ- એભિનેતા રણબીર કપુરની ફિલ્મ એનિમલ ચર્ચામાં છે ત્યારે એજરોજ ગુરુવારે આ ફિલ્મનું ટિઝર પણ રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ફિલ્મનું બોબી દેઓલનું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું ત્યારે હવે દર્શકો માટે ટિઝર સામે આવી ગયું છે. જો કે આજે અભિનેતાનો જન્મ દિવસ પણ છએ આ ખાસ અવસર પર […]

એનિમલમાંથી રણબીર કપૂરનો નવો લૂક આવ્યો સામે,ટીઝરની રિલીઝ ડેટ પણ થઈ જાહેર

મુંબઈ: રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ફિલ્મમાં અભિનેતાનો અત્યાર સુધીનો સૌથી અલગ લુક જોવા મળશે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી ચાહકો તેના ટીઝરની રાહ જોઈ રહ્યા છે. હવે નિર્માતાઓએ આ રાહનો અંત લાવ્યો છે અને ટીઝરની રિલીઝ ડેટને ફાઇનલ કરી છે. આ સાથે રણબીર કપૂરનો નવો લૂક […]

રણબીર કપૂરની ફિલ્મ એનિમલનું પ્રી-ટીઝર રિલીઝ થયું

મુંબઈ : રણબીર કપૂરની ‘એનિમલ’ને લઈને દર્શકોમાં એક અલગ જ ક્રેઝ છે. આ ફિલ્મ એટલા માટે પણ ચર્ચામાં રહી છે કારણ કે રણબીર તેમાં લેખક-દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા સાથે કામ કરી રહ્યો છે. હવે ફિલ્મ વિશે વધુ એક રોમાંચક અપડેટ આવ્યું છે જે ચોક્કસપણે ચાહકોને ઉત્સાહિત કરી રહ્યું છે. ફિલ્મનું પ્રી ટીઝર રિલીઝ થઈ ગયું […]

‘એનિમલ’ના સેટ પરથી રણબીર કપૂરનો નવો લુક ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધૂમ,વીડિયો જોઈને ચાહકો થઈ ગયા ઉત્સાહિત

મુંબઈ : બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ આગામી ફિલ્મ ‘એનિમલ’ને કારણે ચર્ચામાં છે. સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ વિશે અવારનવાર કોઈને કોઈ સમાચાર સામે આવતા રહે છે. આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, હવે રણબીરનો […]

‘બ્રહ્માસ્ત્ર’ પાર્ટ 2ને લઈને રણબીર કપૂરે આપ્યું મોટું અપડેટ,જાણો ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ 

મુંબઈ:બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં ‘તુ જૂઠી મેં મક્કાર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ ધૂળેટીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.આ ફિલ્મમાં તેની અપોઝીટ  અભિનેત્રી શ્રદ્ધા કપૂર જોવા મળી રહી છે.તે જ સમયે, આ ફિલ્મ લવ રંજન દ્વારા નિર્દેશિત છે.આ પછી અભિનેતા અયાન મુખર્જી અને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં જોવા મળવાના છે. રણબીરનું કહેવું […]

રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની જોડીનો બોક્સ ઓફિસ પર દબદબો,પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ:રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘તુ જુઠી મેં મક્કાર’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ 8 માર્ચે ધૂળેટીના અવસર પર રિલીઝ થઈ છે.’તુ જૂઠી મેં મક્કાર’માં પહેલીવાર દર્શકોને રણબીર અને શ્રદ્ધાની મોટા પડદાની જોડી આશ્ચર્યચકિત કરતી જોવા મળી હતી.લવ રંજનની ફિલ્મ પાસેથી સારી ઓપનિંગની અપેક્ષા હતી.એવું જ થયું. આ ફિલ્મે ધૂળેટી પર […]

કોલકાતા:ઈડન ગાર્ડન્સમાં રણબીર કપૂરે સૌરવ ગાંગુલી સાથે મેચ રમી, ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા    

કોલકાતા:અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મકાર’ને લઈને ચર્ચામાં છે.અભિનેતા હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.તાજેતરમાં, રણબીર ફિલ્મના પ્રમોશન માટે કોલકાતામાં હતો, જ્યાં અભિનેતાએ ઇડન ગાર્ડન્સમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ફ્રેન્ડલી મેચ રમી હતી.આ દરમિયાન રણબીર કપૂર સૌરવ ગાંગુલીના બોલ પર ઘણા છગ્ગા અને ચોગ્ગા મારતો જોવા […]

અભિનેતા રણબીર કપૂર બનશે મશહુર સિંગર ‘કિશોર કુમાર; – તેમની બાયોબિકમાં લીડરોલ પ્લે કરશે

રણબીર કપૂર બનશે કિશોર કુમાર મશહુર સંગીતકાર કિશોર કિમારની બાયોપિકમાં કરશે કામ મુંબઈઃ- બોલિવૂડમાં અનેક જાણીતા લોકોની બાયોપિક બની છે ક્રિકેટરથી લઈને એક્ટરની બાયોપિક બની ચૂકી છે ત્યારે હવે મશહુર એવરગ્રીન સિંગર કિશોર કુમારની બાયોપિક બનવાની તૈયારી જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે આ બાયોપિકમાં લીડરોલ રણબીર કપૂર કરતા જોવા મળશે. જાણકારી […]

સૌરવ ગાંગુલીના જીવનને સ્ક્રીન પર બતાવશે આ એક્ટર,મેકર્સ ટૂંક સમયમાં શરૂ કરશે શૂટિંગ

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના વર્ષો બાદ પણ સૌરવ ક્રિકેટ પ્રેમીઓનો ફેવરિટ છે.હવે તેના ચાહકો તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને સ્ક્રીન પર જોઈ શકશે.કારણ કે હવે બોલિવૂડમાં તેના જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે.જેમાં રણબીર કપૂર સૌરવના રોલમાં જોવા મળવાનો છે. આ બાયોપિકના સમાચાર ઘણા […]

નવા વર્ષ પર રિલીઝ થયો ‘એનિમલ’નો ફર્સ્ટ લૂક, ડરામણી છે રણબીર કપૂરની આ સ્ટાઇલ

મુંબઈ:બોલિવૂડ એક્ટર રણબીર કપૂર પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે.જ્યારથી અભિનેતાએ આલિયા સાથે લગ્ન કર્યા અને દંપતી એક પુત્રીના માતા-પિતા બન્યા ત્યારથી, ચાહકો રાહાના પ્રથમ દેખાવની રાહ જોઈ રહ્યા છે.આ દરમિયાન રણબીર કપૂર પોતાની પર્સનલ લાઈફની સાથે સાથે પ્રોફેશનલ લાઈફ પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો છે.અભિનેતાએ નવા વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code