રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 18 પ્લાટુને મુખ્યમંત્રીને સલામી આપી
                    રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથ ખાતે ઉજવણી રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ધ્વજવંદન કર્યું કોવિડની ગાઇડલાઇન સાથે કાર્યક્રમનું આયોજન થયું નવી દિલ્હી: આજે સમગ્ર દેશ ભારતના 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ ખાતે કરાઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

