ખેડબ્રહ્મામાં બીજા તબક્કામાં શહેરની અંદર પણ દબાણ દૂર કરાયા
ખેડબ્રહ્મા : યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધવાના કારણે આજે તાલુકા વહીવટીતંત્ર દ્રારા ખેડબ્રહ્મા શહેરની અંદર હંગામી દબાણો હટાવવાનુ ઓપરેશન હાથ ધરતાં નાના લારી ગલ્લા વાળાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને દુકાન આગળના પતરાના શેડ દૂર કરવા માટે સુચનાઓ આપી હતી. ખેડબ્રહ્મા શહેરની અંદર દિનપ્રતિદિન વાહન અકસ્માતના વધતા બનાવોને લઈને શહેરમાં આવેલ હંગામી પતરાંના […]


