આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ તમામ પદ પરથી આપ્યું રાજીનામું
અમદાવાદ, 27 એપ્રિલ 2026: AAP’s state general secretary Sagar Rabari resigned સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી પ્રદેશના મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધુ છે. સાગર રબારીના રાજીનામાંથી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. કારણ કે તેઓ પાયાના કાર્યકરો અને ખેડૂત વર્ગમાં […]


