1. Home
  2. Tag "restored"

નેપાળમાં હિન્દુ રાષ્ટ્રનો પહેલાનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગણી, ભૂતપૂર્વ રાજા પણ અભિયાનમાં જોડાયાં

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ નેપાળ પહેલા દુનિયાનો એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતો. જો કે, કેટલાક વર્ષો પહેલા હિન્દુ રાષ્ટ્રનો દરજ્જો રદ કરવામાં આવ્યો હતો, તેમજ લોકશાહી સ્થાપવામાં આવી હતી. જો કે, નેપાળમાં તાજેતરમાં જ સરકાર બદલાઈ છે. દરમિયાન નેપાળમાં ફરીથી હિન્દુ રાષ્ટ્રના દરજ્જા માટે ફરીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ આ અભિયાનમાં નેપાળના ભૂતપૂર્વ […]

હાલની સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 પુનઃસ્થાપિત કરવો અશકયઃ આઝાદ

દિલ્હીઃ આર્ટિકલ 370 પરના તેમના મૌનને જાહેરમાં યોગ્ય ઠેરવતા કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે માત્ર સુપ્રીમ કોર્ટ જ્યાં આ મામલો પેન્ડિંગ છે અને કેન્દ્ર તેને પુનઃસ્થાપિત કરી શકે છે. પુંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 નાબૂદ કરી છે, હવે તે […]

ગુજરાતના દરિયાકાંઠે તળરક્ષક દળના જહાજ અભિકને પુનઃસ્થાપિત કરાયું

અમદાવાદઃ ચેન્નઇ ખાતે સ્થાપિત કરવામાં આવેલા ભારતીય તટરક્ષક દળના જહાજ અભિકને હવે ઓખામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. આ જહાજ અગાઉ ડિસેમ્બર 2013માં તટરક્ષક દળની સેવાઓમાં નિયુક્ત કરવામાં આવ્યું હતું. 10 ઑગસ્ટ 2021ના રોજ આ જહાજ ઓખા ખાતે આવી પહોંચ્યું હતું. કમાન્ડન્ટ (JG) સાન્તા કુમારના કમાન્ડ હેઠળ આવેલા આ જહાજને આવકારવા માટે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય અતિથિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code