1. Home
  2. Tag "Samachar Live"

વસ્તડી ગામ નજીક ભોગાવો નદી પરના નવા બ્રિજના કામનું મુહૂર્ત મળતું નથી

સુરેન્દ્રનગર, 17 એપ્રિલ 2026: No date for work on new bridge over Bhogavo river near Vastadi village જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક ભોગાવો નદી પરનો બ્રિજ ત્રણ વર્ષ પહેલા ધરાશાયી થતાં 15 ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. હાલ બ્રિજ ન હોવાથી નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ગ્રામજનોએ નવો પુલ બનાવવાની ગાંધીનગર સુધી રજુઆતો કર્યા […]

ગાંધીનગરમાં 19મી એપ્રિલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જ્યંતિ ઊજવાશે

ગાંધીનગર, 17 એપ્રિલ 2026: Parshuram Jayanti will be celebrated ગુજરાતભરમાં અખાત્રીજના દિને યાને 19મી એપ્રિલના રોજ ભગવાન પરશુરામની જન્મ જ્યંતિ ઊજવવામાં આવશે. બ્રહ્મ સમાજ દ્વારા દરેક શહેરોમાં જન્મ જ્યંતિ ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરિવાર દ્વારા 19 એપ્રિલને રવિવારે પરશુરામ જ્યંતિની ભવ્ય ઊજવણી કરાશે. ગાંધીનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ […]

રાજકોટ રેન્જ IG નિર્લિપ રાયે લોધીકાના PI અને 6 પોલીસ કર્મીને કર્યા સસ્પેન્ડ

રાજકોટ, 17 એપ્રિલ 2026: Suspends Lodhika PI and 6 police personnel જિલ્લાના લોધીકા તાલુકાના માખાવડ ગામે ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) પાડેલા દરોડામાં  વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. આથી સ્થાનિક પોલીસની બેદરકારીને પગલે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરતા લોધીકાના મહિલા પીઆઈ સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી […]

લવ જેહાદના કેસમાં પાદરાના પીઆઈ વતી બે લાખની લાંચ લેતો વચેટિયો પકડાયો

વડોદરા, 17 એપ્રિલ 2026: Middleman caught taking bribe of Rs 2 lakh on behalf of Padra’s PI જિલ્લાના પાદરામાં એક ઝઘડામાં લવ જેહાદનો ગુનો ગુનોં ન નોંધવા માટે પોલીસ ઈન્સ્પેકટરે વી એ ચારણે રૂપિયા બે લાખની લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો. અને છટકું ગોઠવવામાં […]

આસારામ આશ્રમની જમીનના મુદ્દે હાઈકોર્ટેના ડબલ જજની બેન્ચે અરજી ફગાવી

અમદાવાદ, 17 એપ્રિલ 2026: High Court rejects petition on land issue શહેરના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા આસારામ આશ્રમની જમીનના મામલે વિવાદ ચાલી રહ્યો છે. અને સરકારી જમીન પરત લેવા જિલ્લા કલેકટરના આદેશ બાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો હતો.  હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નામુંજર કરતા હવે સરકાર દ્વારા 50 હજારથી […]

વાવ-થરાદના ડોડ ગામના તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત

થરાદ, 16 એપ્રિલ 2026: Three children drown in a pond   વાવ-થરાદ જિલ્લાના ડોડ ગામના તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા. ત્રણેય બાળકો વેકેશનને લીધે પોતાના મામાના ઘેર આવ્યા હતા. અને તળાવના કાંઠે બાળકો રમતા હતા ત્યારે એક બાળક રમતા રમતા તળામાં પડતા તેને બચાવવા માટે તેની બન્ને બહેનોએ તળાવમાં ઝંપલાવ્યું હતું અને ડુબી […]

અમદાવાદથી ભિંડ જઈ રહેલી લકઝરી બસનો કોટા નજીક અકસ્માતમાં 3નો મોત

અમદાવાદ, 16 એપ્રિલ 2026: 3 killed in bus accident near Kota રાજસ્થાનના કોટા નજીક નેશનલ હાઈવે 27 પર અમદાવાદથી ભિંડ જઈ રહેલી લકઝરી બસ પલટી ખાતા ત્રણ પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. અકસ્માત સમયે બસમાં આશરે 60 મુસાફરો સવાર હતા. ત્રણેય મૃતકો પુરુષો છે, જેમાં  બેની ઓળખ નવીન અને ધર્મેન્દ્ર તરીકે થઈ છે, જ્યારે ત્રીજા ભોગ […]

મધ્ય ઉનાળે 9 ડેમ થયાં ખાલીખમ અને 30 જળાશયોમાં 10 ટકા જ પાણીનો જથ્થોનો ઉપલબ્ધ

અમદાવાદ, 16 એપ્રિલ 2026: 9 dams were empty in summer  ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે ગુજરાતના 9 જળાશયો ખાલીખમ થઈ ગયા છે. ત્યારે 30 જળાશયો 90 ટકા ખાલી થતા તળિયા દેખાયા છે. રાજ્યના અન્ય જળાશયોમાં પણ પાણીની સપાટીમાં ઘટાડો થયો છે. ચોમાસાને હજુ બે મહિના જેટલો સમય બાકી છે, ત્યારે નર્મદા યોજના જ જીવાદારી સમાન બની […]

ગુજરાત હાઈકોર્ટમાં આયુર્વેદ ડોક્ટરોએ એલોપેથી પ્રેક્ટિસની માગ સાથે કરી રિટ

અમદાવાદ, 16 એપ્રિલ 2026: Ayurveda doctors file writ in Gujarat High રાજ્યના આયુર્વેદિક તબીબોએ આધુનિક તબીબી પધ્ધતિ એટલે કે એલોપેથી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાના અધિકારની માગણી સાથે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આયુર્વેદિક ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનમાં સરકારના જૂના નિયમોમાં સુધારો કરવાની માગ કરવામાં આવી છે, જેથી તેઓ પ્રાથમિક સારવારમાં […]

હારિજ માર્કેટ યાર્ડમાં ખેતીપાકની ધૂમ આવક, વાહનોની લાંબી લાઈનો લાગી

પાટણ, 16 એપ્રિલ 2026: A huge influx of agricultural produce હારીજ માર્કેટયાર્ડમાં કૃષિપાકની મબલખ આવક થઈ રહી છે. રાતથી યાર્ડ બહાર કૃષિ ઉપજ ભરેલા વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે. બુધવારે યાર્ડ બહાર વાહનોની એક કિમી સુધી લાઈનો લાગી ગઈ હતી. જેના કારણે યાર્ડ બહાર ચાર કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ખેડૂતોને તેમના વાહનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code