1. Home
  2. Tag "Statement"

UNSCએ વલણ બદલ્યું, આતંકવાદને લગતા નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું

તાલિબાન પ્રત્યે UNSCએ પોતાનું વલણ બદલ્યું હવે પોતાના નિવેદનમાંથી તાલિબાનનું નામ હટાવ્યું તાલિબાનનો વૈશ્વિક સ્તર પર બહિષ્કાર નહીં કરી શકાય : UNSC નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કર્યાના બે સપ્તાહ પણ નથી થયા પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાલિબાનને લઇને પોતાનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પહેલા જ સંકેત આપ્યા હતા કે, હવે તાલિબાનનો […]

મહબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન, કહ્યું – અમારા ધૈર્યની પરીક્ષા ના લેશો અન્યથા ખતમ થઇ જશો

પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન અમારા ધૈર્યની પરીક્ષા ના લેશો અન્યથા ખતમ થઇ જશો પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે વાર્તાનો દોર શરૂ કરો નવી દિલ્હી: પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપતા રાજકારણમાં હડકંપ મચ્યો છે. શનિવારે મહબૂબા મુફ્તીએ તાલિબાનીઓના નામે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, તાલિબાને અમેરિકાને ભાગવા મજબૂર […]

મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો: અશરફ ગની

UAEમાં શરણ લીધા બાદ અશરફ ગનીનું પ્રથમ નિવેદન સામે આવ્યું મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો હું કોઇ રૂપિયા કે સંપત્તિ લઇને નથી ભાગ્યો નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખોફ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડીને ભાગવુ પડ્યુ હતું અને હવે તેઓને UAEએ શરણ આપી છે. અશરફ ગનીનું UAEમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. […]

તાલિબાનનું ભારત-અફ્ઘાનિસ્તાનના સંબંધોને લઈને નિવેદન

દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાન પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે લડાઈ રહ્યુ છે તેને જોતા તો દરેક દેશો દ્વારા પોતાની એમ્બેસીને બંધ અને રાજદૂતોને પરત બોલાવી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આવા સમયમાં તાલિબાન દ્વારા મહત્વની વાત કરવામાં આવી છે. તાલિબાન દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ અફ્ઘાનિસ્તાનની ધરતી પર કોઈ પણ દેશની સેનાને ઉતરવાની […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીના નિવેદનથી એમ.એસ.ધોનીના પ્રસંશકોમાં નારાજગી

દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેટલાક સભ્યો હોલ ઈંગ્લેન્ડમાં છે. જેમાં સ્મૃતિ માંધના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તી શર્મા અને હરમનપ્રીત કોરનો સમાવેશ થાય છે. આ તમામ ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ભારતના તમામ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં પોતાની રમતથી પ્રભાવિત કર્યાં છે. જેમાં જેમિમા સૌથી આગળ છે. ધ હંન્ડ્રેડની મહિલા કેટેગરીમાં રન બનાવવામાં સૌથી આગળ […]

આખરે પતિ રાજ કુંદ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ મૌન તોડ્યું, જાણો પોતાના સત્તાવાર નિવેદનમાં શું કહ્યું?

પતિ રાજ કુંદ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન મે આ મામલા પર કોઇ ટિપ્પણી કરી નથી કે કરીશ પણ નહીં મને મુંબઇ પોલીસ અને દેશની ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે મુંબઇ: પોર્ન ફિલ્મોનું નિર્માણ અને તેને પ્રકાશિત કરવાના આરોપસર હાલમાં શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા જેલમાં છે. આટલા દિવસો બાદ હવે આ […]

સંસદમાં વિપક્ષના હોબાળા પર મુખ્તાર અબ્બાસ નક્વીનો ટોણો, ‘ચાર આનીનું કામ અને ખર્ચો રૂપિયા જેવું કામ’

ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા પર કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીનો કટાક્ષ ચાર આનીનું કામ અને ખર્ચા રૂપિયા જેવું કામ વારંવારના હંગામાને કારણે કરદાતાઓના નાણાંની ખોટ થઇ છે નવી દિલ્હી: ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા હંગામો જારી છે ત્યારે ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના હંગામા અંગે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ નિવેદન જારી કર્યું હતું. તેમણે […]

કૃષિ આંદોલનને લઇને રાકેશ ટિકૈતે સરકારને આપી ચીમકી, જાણો શું કહ્યું?

રાકેશે ટિકૈતે સરકારને આપી ચિમકી સરકાર 2 મહિનામાં કાયદા અંગે નિર્ણય લે અમે પણ 2 મહિનામાં અમારો નિર્ણય લઇશું દેશમાં યુદ્વ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે નવી દિલ્હી: છેલ્લા દોઢ વર્ષથી સરકારના નવા 3 કૃષિ કાયદા વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતોના આગેવાન રાકેશ ટિકૈતે સરકારને ફરી ચિમકી આપી છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ખેડૂતો […]

જાણો ઇઝરાયલના નવા પીએમ નફ્તાલી બેનેટે પીએમ મોદી વિશે શું કહ્યું

નવી દિલ્હી: ઇઝરાયલના નવા પ્રધાનમંત્રી તરીકે હવે નફ્તાલી બેનેટે શપથ ગ્રહણ કર્યા છે. સાથે જ 12 વર્ષોથી PM  પદ પર રહેલા નેતાન્યાહુનું રાજ પૂરું થયું. શપથ ગ્રહણ કર્યા બાદ નફ્તાલી બેનેટે કહ્યું હતું કે, તેઓ ભારત સાથે શાનદાર અને સૂમેળભર્યા સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પીએમ મોદી સાથે કામ કરવા ઉત્સુક છે. શપથ ગ્રહણ બાદ […]

કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષે પાકિસ્તાનને આપ્યો સાથ, UNએ આપી આ પ્રતિક્રિયા

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષના સૂચન સામે ભારતે આપી હતી આકરી પ્રતિક્રિયા વોલ્કન બોજ્કિરના નિવેદનને સંદર્ભથી હટીને જોવામાં આવ્યું હતું: સંયુક્ત રાષ્ટ્ર નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લેનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ વોલ્કન બોજિકર ભારતના નિશાન પર આવ્યા છે. જો કે હવે તેઓએ સ્પષ્ટતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code